Teen Patti Master Download
પાનખર થયા વગર વૃક્ષો પર

પાનખર થયા વગર
વૃક્ષો પર નવા પાન નથી આવતા,
સંઘર્ષ અને મુશ્કેલીઓ સહન કર્યા વગર
જીવનમાં સારા દિવસો નથી આવતા !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

panakhar thaya vagar
vruksho par nava pan nathi avata,
sangharsh ane muskelio sahan karya vagar
jivanma sara divaso nathi avata !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

શરૂઆત તો બધા સારી જ

શરૂઆત તો
બધા સારી જ કરે છે,
વાત અંત સુધી સાથ
નિભાવવાની છે !!

sharuat to
badh sari j kare chhe,
vat ant sudhi sath
nibhavavani chhe !!

તમારું સ્વાભિમાન જો કોઈને અભિમાન

તમારું સ્વાભિમાન જો
કોઈને અભિમાન લાગતું હોય
તો ભલે એને લાગવા દો !!

tamaru svabhiman jo
koine abhiman lagatu hoy
to bhale ene lagava do !!

Gujarati Suvichar

1 year ago

તારી માંગમાં સિંદુર તો કોઈ

તારી માંગમાં સિંદુર
તો કોઈ પણ ભરી દેશે,
બસ એટલું યાદ રાખજે કે
દિલનો ખાલીપો મારા સિવાય
બીજું કોઈ નહીં ભરી શકે !!

tari mangam sindur
to koi pan bhari deshe,
bas etalu yaad rakhaje ke
dilano khalipo mara sivay
biju koi nahi bhari shake !!

લોકો રાહ જોઈ રહ્યા છે

લોકો રાહ જોઈ
રહ્યા છે વરસાદની કે એ
આવે તો ઠંડક થાય પણ હું રાહ
જોવું છું તારી કે તું આવે તો
મારા દિલને રાહત થાય !!

loko rah joi
rahya chhe varasadani ke e
aave to thandak thay pan hu rah
jovu chhu tari ke tu aave to
mara dilane rahat thay !!

જયારે તમારી જ લાગણી તમારો

જયારે તમારી જ લાગણી
તમારો દુશ્મન બની જશે ત્યારે
કાં તો એ તમને બદલશે કાં તો
એ ખુદ મરી જશે !!

jayare tamari j lagani
tamaro dusman bani jashe tyare
ka to e tamane badalashe ka to
e khud mari jashe !!

મને ખબર નથી કે આ

મને ખબર નથી કે
આ હાર અને જીત શું છે
પણ જે વ્યક્તિમાં હિંમત હોય છે
તે શૂન્યમાંથી પણ શરુ કરવાની
અદભુત શક્તિ ધરાવે છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

mane khabar nathi ke
aa har ane jit shun chhe
pan je vyaktim ahimmat hoy chhe
te shunyamanthi pan sharu karavani
adabhut shakti dharave chhe !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹

જે રીતે નદીના પાણીને સ્વચ્છ

જે રીતે નદીના પાણીને
સ્વચ્છ રહેવા માટે એનું
વહેતું રહેવું જરૂરી છે બસ એ જ
રીતે વધારે સારા જીવન માટે
પરિવર્તન જરૂરી છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

je rite nadina panine
svachchha raheva mate enu
vahetu rahevu jaruri chhe bas e j
rite vadhare sara jivan mate
parivartan jaruri chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

એકવાર સોના જેવું દિલ તોડીને

એકવાર સોના જેવું
દિલ તોડીને જાય પછી
કદાચ એ પોતે આખા સોનાના
થઈને આવે તો પણ નકામું !!

ekavar sona jevu
dil todine jay pachhi
kadach e pote aakha sonana
thaine aave to pan nakamu !!

સમય વિપરીત હોય ત્યારે શાંત

સમય વિપરીત હોય
ત્યારે શાંત રહેવામાં જ
સમજદારી હોય છે !!

samay viparit hoy
tyare shant rahevama j
samajadari hoy chhe !!

Gujarati Suvichar

1 year ago

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.