
ઘરમાં બાયું અને બહાર વાયુ,
ઘરમાં બાયું
અને બહાર વાયુ,
હવે તમે જ કહો આમાં
ક્યાં જાય ભાયું !!
gharama bayu
ane bahar vayu,
have tame j kaho aama
kya jay bhayu !!
Gujarati Jokes
1 year ago
જેની સાથે વાત કરવાની આદત
જેની સાથે વાત
કરવાની આદત પડી જાય,
એની સાથે વાત ના થાય તો
ક્યાંય મન નથી લાગતું !!
jeni sathe vat
karavani aadat padi jay,
eni sathe vaat na thay to
kyany man nathi lagatu !!
Broken Heart Shayari Gujarati
1 year ago
આ તો આદત થઇ ગઈ
આ તો આદત
થઇ ગઈ છે તારી,
બાકી મને પણ ખ્યાલ છે
કે તું નથી થવાની મારી !!
aa to aadat
thai gai chhe tari,
baki mane pan khyal chhe
ke tu nathi thavani mari !!
Broken Heart Shayari Gujarati
1 year ago
મને બસ તું જોઈએ છે
મને બસ
તું જોઈએ છે અને
એ પણ હંમેશા માટે !!
mane bas
tu joie chhe ane
e pan hammesha mate !!
Romantic Shayari Gujarati
1 year ago
જો તમે કોઈની CARE કરતા
જો તમે કોઈની
CARE કરતા હો તો એ
હંમેશા તમારી કદર કરશે
એવા વહેમમાં ના રહેવું !!
jo tame koini
care karata ho to e
hammesha tamari kadar karashe
eva vahemama na rahevu !!
Life Quotes Gujarati
1 year ago
પ્રેમની ખાસિયત છે, જે વધારે
પ્રેમની ખાસિયત છે,
જે વધારે ઝગડો કરે છે
એ પ્રેમ પણ વધારે કરે છે !!
premani khasiyat chhe,
je vadhare zagado kare chhe
e prem pan vadhare kare chhe !!
Love Shayari Gujarati
1 year ago
તમે કોઈ ખાસને બતાવવા માટે
તમે કોઈ ખાસને
બતાવવા માટે સ્ટેટસ મુકો
અને રાહ જોવો કે હમણાં જોશે
તો એ પણ એક પ્રેમ છે !!
tame koi khasne
batavava mate status muko
ane rah jovo ke hamana joshe
to e pan ek prem chhe !!
Love Shayari Gujarati
1 year ago
આપણે એવા લોકોની રાહ જોઇને
આપણે એવા લોકોની
રાહ જોઇને બેઠા હોઈએ છીએ,
અને એવા લોકોને જ પસંદ કરીએ છીએ
જેને આપણી સાથે વાત કરવાનો
ઈરાદો કે સમય નથી હોતો !!
aapane eva lokoni
rah joine beth hoie chie,
ane eva lokone j pasand karie chhie
jene apani sathe vaat karavano
irado ke samay nathi hoto !!
Sad Shayari Gujarati
1 year ago
અમુક લોકોની સામે જોતા જ
અમુક લોકોની સામે
જોતા જ ખબર પડી જાય
કે હરામીના મગજમાં અત્યારે
શું ચાલી રહ્યું છે !!
amuk lokoni same
jota j khabar padi jay
ke haramina magajam atyare
shun chali rahyu chhe !!
Gujarati Jokes
1 year ago
જો રાત્રે ઊંઘ અધુરી રહી
જો રાત્રે ઊંઘ
અધુરી રહી જાય તોય
આખો દિવસ આંખો બળે છે,
તો પછી આ પ્રેમ અધુરો રહી જાય
તો આખી જિંદગી દિલ બળે જ !!
jo ratre ungh
adhuri rahi jay toy
akho divas aankho bale chhe,
to pachhi aa prem adhuro rahi jay
to aakhi jindagi dil bale j !!
Broken Heart Shayari Gujarati
1 year ago