
બધાની જિંદગીમાં એક એવું વ્યક્તિ
બધાની જિંદગીમાં એક
એવું વ્યક્તિ હોય જ છે કે જેના
માટે આપણે બધું કર્યું હોય, કરવા
તૈયાર હોય પણ એ વ્યક્તિ માટે આપણે
એક શૂન્યથી વધારે કંઈ ના હોય !!
badhani jindagima ek
evu vyakti hoy j chhe ke jena
mate aapane badhu karyu hoy, karava
taiyar hoy pan e vyakti mate aapane
ek shuny thi vadhare kai na hoy !!
Sad Shayari Gujarati
2 years ago
જો તમારો કોઈ દુશ્મન નથી
જો તમારો કોઈ
દુશ્મન નથી તો એનો
મતલબ એ છે કે તમે એ
જગ્યાએ પણ મૌન રહ્યા છો જ્યાં
બોલવાનું બહુ જરૂરી હતું !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jo tamaro koi
dushman nathi to eno
matalab e chhe ke tame e
jagyae pan maun rahya chho jya
bolavanu bahu jaruri hatu !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
જય જગન્નાથ જેનું નામ છે
જય જગન્નાથ જેનું નામ છે અને
પૂરી જેનું ધામ છે એવા જગતના નાથને
અમારા સૌના કોટી કોટી પ્રણામ છે !!
|| જગન્નાથ રથયાત્રાની શુભેચ્છાઓ ||
jay jagannath jenu naam chhe ane
puri jenu dham chhe eva jagatana nathane
amara sauna koti koti pranam chhe !!
|| jagannath rathayatra ni shubhechchhao ||
Happy Rath Yatra 2023
2 years ago
હાથી ઘોડા પાલખી જય કનૈયા
હાથી ઘોડા પાલખી
જય કનૈયા લાલ કી
ભગવાન જગન્નાથ
આપની મનોકામનાઓ પૂર્ણ કરે
રથ યાત્રાની આપ સૌને
હાર્દિક શુભકામનાઓ !!
hathi ghoda palakhi
jay kanaiya lal ki
bhagavan jagannath
aapani manokamanao purn kare
rath yatrani aap saune
hardik shubhakamanao !!
Happy Rath Yatra 2023
2 years ago
છે મારી નિયત ચોખ્ખી તો
છે મારી નિયત ચોખ્ખી
તો ફિકરની કોઈ વાત નથી,
મારા કર્મ કદાચ નબળા હશે પરંતુ
મારો ઈશ્વર નબળો નથી !!
chhe mari niyat chokhkhi
to fikarani koi vat nathi,
mara karm kadach nabala hashe parantu
maro ishvar nabalo nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
મતલબથી મળવા વાળા લોકો, મળવાનો
મતલબથી
મળવા વાળા લોકો,
મળવાનો મતલબ
શું જાણે !!
matalab thi
malava vala loko,
malavano matalab
shun jane !!
Sad Shayari Gujarati
2 years ago
આ દુનિયાની હકીકત છે કે
આ દુનિયાની હકીકત છે કે
તમે જેને જેટલા પોતાના સમજો,
એ તમને એટલા જ પાગલ સમજશે !!
aa duniyani hakikat chhe ke
tame jene jetala potana samajo,
e tamane etala j pagal samajashe !!
Sad Shayari Gujarati
2 years ago
મુશ્કેલી આવી ગઈ હોય તો
મુશ્કેલી આવી ગઈ
હોય તો ડરવાથી શું થશે,
જીવવાનો કોઈ રસ્તો શોધો ને,
આમ મરવાથી શું થશે !!
mushkeli aavi gai
hoy to daravathi shun thashe,
jivavano koi rasto shodho ne,
aam maravathi shun thashe !!
Gujarati Suvichar
2 years ago
કોઈપણ દુઃખ આપણને ત્યાં સુધી
કોઈપણ દુઃખ આપણને
ત્યાં સુધી મોટું જ લાગતું હોય છે,
જ્યાં સુધી બીજું દુઃખ આપણી સામે
આવીને ઉભું નથી રહી જતું !!
koipan dukh aapanane
tya sudhi motu j lagatu hoy chhe,
jya sudhi biju dukh aapani same
aavine ubhu nathi rahi jatu !!
Gujarati Suvichar
2 years ago
મારી કોઈ જીદ નથી તમને
મારી કોઈ જીદ
નથી તમને પામવાની,
અને હા કોઈ હદ પણ નથી
તમને ચાહવાની !!
mari koi jid
nathi tamane pamavani,
ane haa koi had pan nathi
tamane chahavani !!
Romantic Shayari Gujarati
2 years ago