નથી થતી એમને ક્યારેય કોઈ

નથી થતી એમને
ક્યારેય કોઈ બીમારી,
જીવનમાં રોજ યોગ કરવાની
જે કરે છે સમજદારી !!
|| વિશ્વ યોગ દિવસની શુભકામનાઓ ||

nathi thati emane
kyarey koi bimari,
jivanam roj yog karavani
je kare chhe samajadari !!
|| visv yog divasani shubhakamanao ||

ઘડપણ ક્યારેય એની નજીક પણ

ઘડપણ ક્યારેય
એની નજીક પણ ના આવે,
પોતાના જીવનમાં યોગને
જે લોકો અપનાવે !!
|| યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ ||

ghadapan kyarey
eni najik pan na ave,
potan jivanam yogane
je loko apanave !!
|| yog divasani hardik shubhakamanao ||

સવાર હોય કે સાંજ રોજ

સવાર હોય કે સાંજ
રોજ કરતા રહેજો યોગ,
નજીક નહીં આવે તમારી
ક્યારેય કોઈ રોગ !!
|| યોગ દિવસની હાર્દિક શુભેચ્છાઓ ||

savar hoy ke sanj
roj karata rahejo yoga,
najik nahi aave tamari
kyarey koi rog !!
|| yoga divasani hardik shubhechchhao ||

search

About

Latest World Yoga Day Shayari Gujarati

We have 3 + Gujarati World Yoga Day Shayari Gujarati with image. You can browse our Gujarati World Yoga Day Shayari Gujarati collection and can enjoy latest Gujarati World Yoga Day Shayari Gujarati, Popular Gujarati World Yoga Day Shayari Gujarati and latest Gujarati World Yoga Day Shayari Gujarati and quotes with attractive background image.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.