Teen Patti Master Download
તમને જો ખુશી મળતી હોય

તમને જો ખુશી
મળતી હોય મારા દર્દથી,
હું હસતા હસતા બધા જ દુઃખ
સહન કરવા તૈયાર છું !!

tamane jo khushi
malati hoy mara dardathi,
hu hasata hasata badha j dukh
sahan karava taiyar chhu !!

એ સંબંધનો અંત નક્કી જ

એ સંબંધનો
અંત નક્કી જ હોય છે,
જેમાં એકનો પ્રેમ અને પરવાહ
બીજાને બોજ લાગતા હોય!!

e sambandhano
ant nakki j hoy chhe,
jema ekano prem ane paravah
bijane boj lagata hoy !!

જો હું કે મારી વાત

જો હું કે મારી
વાત ખરાબ લાગતી હોય
તો તમારી દુવાઓમાં મારા
માટે મોત માંગી લેશો !!

jo hu ke mari
vat kharab lagati hoy
to tamari duvaoma mara
mate mot mangi lesho !!

કાશ લોકો વાસ્તવમાં પણ એટલા

કાશ લોકો વાસ્તવમાં
પણ એટલા જ સારા હોત,
જેટલા વાતોમાં હોય છે !!

kash loko vastavama
pan etala j sara hot,
jetala vatoma hoy chhe !!

તારાથી દુર રહેવું એ મારા

તારાથી દુર રહેવું
એ મારા જીવનનો સૌથી
વ્યર્થ હિસ્સો છે !!

tarathi dur rahevu
e mara jivanano sauthi
vyarth hisso chhe !!

ઘણીવખત માણસ હારી નથી જતો

ઘણીવખત માણસ હારી
નથી જતો પણ થાકી જાય છે,
એના જીવનમાં આવતા દુઃખોથી,
નફરતથી અને ખુદથી !!

ghanivakhat manas hari
nathi jato pan thaki jay chhe,
ena jivanama aavat dukhothi,
nafaratathi ane khudathi !!

આ પરવાહ કરવાની આદતે જ

આ પરવાહ કરવાની
આદતે જ પરેશાન કરી દીધો છે,
જો લાપરવાહ હોત તો ખુશીઓ
ઘણી હોત જિંદગીમાં !!

aa paravah karavani
aadate j pareshan kari didho chhe,
jo laparavah hot to khushio
ghani hot jindagima !!

તમે ભલે ને ગમે તેટલી

તમે ભલે ને ગમે તેટલી
ઈમાનદારીથી સંબંધ નિભાવો,
અમુક લોકો તમારી કદર
ક્યારેય નહીં કરે !!

tame bhale ne game tetali
imanadarithi sambandh nibhavo,
amuk loko tamari kadar
kyarey nahi kare !!

જો આંધળા માણસને દેખાવા લાગે

જો આંધળા માણસને
દેખાવા લાગે તો સૌથી પહેલા
એ લાકડીને ફેંકી દે છે જેણે હંમેશા
એ માણસને સાથ આપ્યો છે !!

jo aandhala manasane
dekhava lage to sauthi pahela
e lakadine fenki de chhe jene hammesha
e manasane sath aapyo chhe !!

એક માણસને ખોઈને આગળ તો

એક માણસને ખોઈને
આગળ તો વધી શકાય પરંતુ
હજારો લોકો મળીને પણ એની
ખોટ પૂરી કરી શકતા નથી !!

ek manasane khoine
aagal to vadhi shakay parantu
hajaro loko maline pan eni
khot puri kari shakata nathi !!

search

About

Sad Shayari Gujarati

We have 1943 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.