દુવા છે કે ભગવાન એનું
દુવા છે કે ભગવાન
એનું જીવન ખુશીઓથી ભરી દે,
જેણે મુઝ બેગુનાહના જીવનને અનેક
દર્દોથી શણગારી દીધું છે !!
duva chhe ke bhagavan
enu jivan khushiothi bhari de,
jene mujh begunahan jivanane anek
dardothi shanagari didhu chhe !!
Sad Shayari Gujarati
1 year ago