તમને પણ મારી જેમ વહેમ
તમને પણ મારી જેમ
વહેમ હોય તો કાઢી નાખજો સાહેબ
કે મારા દુઃખમાં એ બધા મારી સાથે હશે જેમના
દુઃખને મેં મારું દુઃખ ગણીને હંમેશા સાથ આપ્યો હતો,
આજકાલ લોકો દુઃખમાં સાથ તો બહુ દૂરની વાત છે,
શું દુઃખ છે એ પૂછવાની પણ તસ્દી નથી લેતા !!
tamane pan mari jem
vahem hoy to kadhi nakhajo saheb
ke mara dukhama e badha mari sathe hashe jemana
dukhane me maru dukh ganine hammesha sath aapyo hato,
ajakal loko dukhama sath to bahu durani vat chhe,
shun dukh chhe e puchavani pan tasdi nathi leta !!
Sad Shayari Gujarati
1 year ago