
જો આંધળા માણસને દેખાવા લાગે
જો આંધળા માણસને
દેખાવા લાગે તો સૌથી પહેલા
એ લાકડીને ફેંકી દે છે જેણે હંમેશા
એ માણસને સાથ આપ્યો છે !!
jo aandhala manasane
dekhava lage to sauthi pahela
e lakadine fenki de chhe jene hammesha
e manasane sath aapyo chhe !!
Sad Shayari Gujarati
2 years ago
એક માણસને ખોઈને આગળ તો
એક માણસને ખોઈને
આગળ તો વધી શકાય પરંતુ
હજારો લોકો મળીને પણ એની
ખોટ પૂરી કરી શકતા નથી !!
ek manasane khoine
aagal to vadhi shakay parantu
hajaro loko maline pan eni
khot puri kari shakata nathi !!
Sad Shayari Gujarati
2 years ago
લોકોની ભીડમાં પણ લાગે છે
લોકોની ભીડમાં પણ
લાગે છે કે એકલો છું હું,
શ્વાસ ભલે ચાલતા હોય
પણ મરી ગયો છું હું !!
lokoni bhid ma pan
lage chhe ke ekalo chhu hu,
shvas bhale chalata hoy
pan mari gayo chhu hu !!
Sad Shayari Gujarati
2 years ago
તારાથી સારા તો આ ઝખ્મો
તારાથી સારા
તો આ ઝખ્મો છે મારા,
જે એટલી જ તકલીફ દે છે મને
જેટલી હું સહન કરી શકું !!
tarathi sara
to aa zakhmo chhe mara,
je etali j takalif de chhe mane
jetali hu sahan kari shaku !!
Sad Shayari Gujarati
2 years ago
દુનિયા બહુ રંગીન છે, રોજ
દુનિયા બહુ રંગીન છે,
રોજ કોઈ ને કોઈ પોતાનો
રંગ બતાવી દે છે !!
duniya bahu rangin chhe,
roj koi ne koi potano
rang batavi de chhe !!
Sad Shayari Gujarati
2 years ago
મારી તબિયત ખરાબ રહેવા લાગી
મારી તબિયત
ખરાબ રહેવા લાગી છે,
લાગે છે કે એમની બદદુઆઓ
કામ કરવા લાગી છે !!
mari tabiyat
kharab raheva lagi chhe,
lage chhe ke emani badaduao
kam karava lagi chhe !!
Sad Shayari Gujarati
2 years ago
REPLY ના કરવો હોય તો
REPLY ના કરવો હોય
તો SEEN પણ ના કરશો તમે,
વધારે બેઈજ્જતી FEEL થાય છે !!
reply na karavo hoy
to seen pan na karasho tame,
vadhare beijjati feel thay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
સારા હોવાનું પરિણામ એ મળ્યુ
સારા હોવાનું
પરિણામ એ મળ્યુ મને,
કે મારી જિંદગી મજબુરીઓનું
બીજું નામ બની ગઈ !!
sar hovanu
parinam e malyu mane,
ke mari jindagi majaburio nu
biju naam bani gai !!
Sad Shayari Gujarati
2 years ago
લાખ સારા કામ કરી લો
લાખ સારા કામ
કરી લો લોકો માટે સાહેબ,
તમને જરૂર હોય ત્યારે આ દુનિયા
તમને શું તકલીફ છે એ પૂછવાની
પણ તસ્દી નથી લેવાની !!
lakh sara kam
kari lo loko mate saheb,
tamane jarur hoy tyare aa duniya
tamane shun takalif chhe e puchhavani
pan tasdi nathi levani !!
Sad Shayari Gujarati
2 years ago
આપણું બહુ સારું હોવું એ
આપણું બહુ સારું હોવું એ
એક દિવસ આપણા જ મોઢા પર
તમાચો મારી જાય છે !!
aapanu bahu saru hovu e
ek divas aapana j modha par
tamacho mari jay chhe !!
Sad Shayari Gujarati
2 years ago