
એટલો નજીક તો રાખ્યો હોત
એટલો નજીક
તો રાખ્યો હોત મને
કે હું જીવી શકું !!
etalo najik
to rakhyo hot mane
ke hu jivi shaku !!
Sad Shayari Gujarati
1 year ago
જેના માટે હું મારો જીવ
જેના માટે હું
મારો જીવ આપી શકું,
અફસોસ કે એમને મારી
કોઈ કદર જ નથી !!
jena mate hu
maro jiv aapi shaku,
afasos ke emane mari
koi kadar j nathi !!
Sad Shayari Gujarati
1 year ago
બધાની જિંદગીમાં એક એવું વ્યક્તિ
બધાની જિંદગીમાં એક
એવું વ્યક્તિ હોય જ છે કે જેના
માટે આપણે બધું કર્યું હોય, કરવા
તૈયાર હોય પણ એ વ્યક્તિ માટે આપણે
એક શૂન્યથી વધારે કંઈ ના હોય !!
badhani jindagima ek
evu vyakti hoy j chhe ke jena
mate aapane badhu karyu hoy, karava
taiyar hoy pan e vyakti mate aapane
ek shuny thi vadhare kai na hoy !!
Sad Shayari Gujarati
1 year ago
મતલબથી મળવા વાળા લોકો, મળવાનો
મતલબથી
મળવા વાળા લોકો,
મળવાનો મતલબ
શું જાણે !!
matalab thi
malava vala loko,
malavano matalab
shun jane !!
Sad Shayari Gujarati
1 year ago
આ દુનિયાની હકીકત છે કે
આ દુનિયાની હકીકત છે કે
તમે જેને જેટલા પોતાના સમજો,
એ તમને એટલા જ પાગલ સમજશે !!
aa duniyani hakikat chhe ke
tame jene jetala potana samajo,
e tamane etala j pagal samajashe !!
Sad Shayari Gujarati
1 year ago
તારા અને મારામાં બસ એટલો
તારા અને મારામાં
બસ એટલો જ ફરક છે,
હું તારો કંઈ જ નથી અને છતાં
તું મારા માટે બધું જ છે !!
tara ane marama
bas etalo j farak chhe,
hu taro kai j nathi ane chhata
tu mara mate badhu j chhe !!
Sad Shayari Gujarati
1 year ago
કોને સંભળાવું મારા આ દિલની
કોને સંભળાવું
મારા આ દિલની વાતો,
મારી પાસે સાંભળવા વાળું
પણ ક્યાં કોઈ છે !!
kone sambhalavu
mara dilani vato,
mari pase sambhalava valu
pan kya koi chhe !!
Sad Shayari Gujarati
1 year ago
બીજાથી કોઈ ફરિયાદ નથી મને,
બીજાથી કોઈ
ફરિયાદ નથી મને,
હું પોતે જ માનું છું કે હું
કોઈને લાયક નથી !!
bijathi koi
fariyad nathi mane,
hu pote j manu chhu ke hu
koine layak nathi !!
Sad Shayari Gujarati
1 year ago
લોકોને કામ હોય ને ત્યારે
લોકોને કામ હોય
ને ત્યારે જ ફોટા પાડે,
કામ પૂરું થયા પછી એ જ
તમને ખોટા પાડે !!
lokone kam hoy
ne tyare j phota pade,
kam puru thay pachhi e j
tamane khota pade !!
Sad Shayari Gujarati
1 year ago
આંખો ખુલી તો જાગી ગઈ
આંખો ખુલી તો
જાગી ગઈ બધી ઈચ્છાઓ,
અને એ પણ ખોઈ દીધું મેં જે
મળ્યું હતું સપનામાં !!
ankho khuli to
jagi gai badhi ichchhao,
ane e pan khoi didhu me je
malyu hatu sapanama !!
Sad Shayari Gujarati
1 year ago