કંઇક એવા વળાંક પર લાવી
કંઇક એવા વળાંક
પર લાવી દે છે નોકરી કે
પોતાના જ ઘેર જવા માટે આપણે
બીજાની પરમીશન લેવી પડે છે !!
kaik eva valank
par lavi de chhe nokari ke
potana j gher java mate aapane
bijani permission levi pade chhe !!
Sad Shayari Gujarati
3 years ago
મતલબી આ દુનિયામાં મદદ કરવી
મતલબી આ દુનિયામાં
મદદ કરવી એ પણ એક ગુનો છે,
તમે જેને તરતા શીખવાડશો ને એ જ
તમને ડૂબાડવા તૈયાર છે !!
matalabi duniya ma
madad karavi e pan ek guno chhe,
tame jene tarata shikhavadasho ne e j
tamane dubadava taiyar chhe !!
Sad Shayari Gujarati
3 years ago
તમારી કદર કરવા વાળા ભલે
તમારી કદર કરવા વાળા
ભલે દુર હોય પણ તમારી કિંમત
ઘટાડવા વાળા સાવ નજીકના જ હશે !!
tamari kadar karava vala
bhale dur hoy pan tamari kimmat
ghatadava vala sav najikana j hashe !!
Sad Shayari Gujarati
3 years ago
થોડો પગ શું લપસી ગયો,
થોડો પગ શું લપસી ગયો,
વાંક બધો એ ચપ્પલ પર આવ્યો,
મહિનાઓ સુધી જેણે તાપ અને
કાંટાઓથી બચાવ્યા હતા !!
thodo pag shun lapasi gayo,
vank badho e chappal par aavyo,
mahinao sudhi jene taap ane
kantao thi bachavya hata !!
Sad Shayari Gujarati
3 years ago
મને રડતો છોડીને જવા વાળા
મને રડતો છોડીને
જવા વાળા યાદ રાખજો,
એક દિવસ તમારે પણ મારી
યાદમાં રડવું પડશે !!
mane radato chhodine
java vala yaad rakhajo,
ek divas tamare pan mari
yaad ma radavu padashe !!
Sad Shayari Gujarati
3 years ago
જે વ્યક્તિ તમને રડતા છોડી
જે વ્યક્તિ તમને
રડતા છોડી શકે એ વ્યક્તિ
માટે તમે જીવ આપી દો તો પણ
એને કોઈ ફરક નહીં પડે !!
je vyakti tamane
radata chhodi shake e vyakti
mate tame jiv aapi do to pan
ene koi farak nahi pade !!
Sad Shayari Gujarati
3 years ago
બહુ મોંઘો પડે છે એ
બહુ મોંઘો
પડે છે એ સંબંધ,
જેમાં તમે પોતાની જાતને
સસ્તી કરી દો છો !!
bahu mongho
pade chhe e sambandh,
jema tame potani jatane
sasti kari do chho !!
Sad Shayari Gujarati
3 years ago
એકલા હતા તો સારા હતા,
એકલા હતા તો સારા હતા,
અમુક લોકો પર ભરોસો કરીને
સાવ બરબાદ થઇ ગયા !!
ekala hata to sara hata,
amuk loko par bharoso karine
sav barabad thai gaya !!
Sad Shayari Gujarati
3 years ago
હસતી ખેલતી જિંદગી તબાહ થઇ
હસતી ખેલતી
જિંદગી તબાહ થઇ જાય,
જયારે કિસ્મતમાં ના હોય એની
સાથે જિંદગી ટકરાઈ જાય !!
hasati khelati
jindagi tabah thai jay,
jayare kismatama na hoy eni
sathe jindagi takarai jay !!
Sad Shayari Gujarati
3 years ago
પથ્થર દિલ બનવું એ મારી
પથ્થર દિલ
બનવું એ મારી મજબૂરી છે,
કેમ કે જો હું તૂટી જઈશ તો કોઈ
મને ફરીથી જોડી નહીં શકે !!
paththar dil
banavu e mari majaburi chhe,
kem ke jo hu tuti jaish to koi
mane farithi jodi nahi shake !!
Sad Shayari Gujarati
3 years ago
