Teen Patti Master Download
લોકો બનાવતા ગયા અને અમે

લોકો બનાવતા ગયા
અને અમે પણ બનતા ગયા,
ક્યારેક રમકડું ક્યારેક મજાક
અને ક્યારેક તમાશો !!

loko banavat gaya
ane ame pan banata gaya,
kyarek ramakadu kyarek majak
ane kyarek tamasho !!

જેને મેં જીવથી પણ વધારે

જેને મેં જીવથી
પણ વધારે પ્રેમ કર્યો,
આજે એણે જ મને
ઇગ્નોર કર્યો !!

jene me jivathi
pan vadhare prem karyo,
aaje ene j mane
ignore karyo !!

એક દિવસ એવો પણ દિવસ

એક દિવસ એવો
પણ દિવસ આવે છે જયારે
તમે સૌથી વધારે ડાયલ કરેલો
નંબર તમારા કોન્ટેક્ટ લીસ્ટમાં
પણ નથી રહેતો સાહેબ !!

ek divas evo
pan divas aave chhe jayare
tame sauthi vadhare dial karelo
number tamara contact list ma
pan nathi raheto saheb !!

આપણે એવા લોકોની રાહ જોઇને

આપણે એવા લોકોની
રાહ જોઇને બેઠા હોઈએ છીએ,
અને એવા લોકોને જ પસંદ કરીએ છીએ
જેને આપણી સાથે વાત કરવાનો
ઈરાદો કે સમય નથી હોતો !!

aapane eva lokoni
rah joine beth hoie chie,
ane eva lokone j pasand karie chhie
jene apani sathe vaat karavano
irado ke samay nathi hoto !!

જયારે તમારી જ લાગણી તમારો

જયારે તમારી જ લાગણી
તમારો દુશ્મન બની જશે ત્યારે
કાં તો એ તમને બદલશે કાં તો
એ ખુદ મરી જશે !!

jayare tamari j lagani
tamaro dusman bani jashe tyare
ka to e tamane badalashe ka to
e khud mari jashe !!

ફોન તોડી નાખવાનું મન થાય

ફોન તોડી નાખવાનું
મન થાય જયારે બીજી ઢગલો
નોટીફીકેશન આવે એક એને છોડીને
જેની આપણે રાહ જોતા હોય પણ એ
એને ક્યારેય નહીં સમજાય !!

phone todi nakhavanu
man thay jayare biji dhagalo
notification aave ek ene chhodine
jeni aapane rah jot hoy pan e
ene kyarey nahi samajay !!

વાત સમજણની હતી, અને સંબંધો

વાત સમજણની હતી,
અને સંબંધો ચુપ થઇ ગયા !!

vat samajanani hati,
ane sambandho chup thai gaya !!

એક સમયે આપણે બેસ્ટ ફ્રેન્ડ

એક સમયે
આપણે બેસ્ટ ફ્રેન્ડ હતા,
સાલું હવે તો આપણી સરખી
વાત પણ નથી થતી !!

ek samaye
aapane best friend hata,
salu have to aapani sarakhi
vat pan nathi thati !!

જિંદગીમાં બાકી બધું તો મળ્યું,

જિંદગીમાં
બાકી બધું તો મળ્યું,
લાખ કોશિશો પછી પણ
એક તમે ના મળ્યા !!

jindagima
baki badhu to malyu,
lakh koshisho pachhi pan
ek tame na malya !!

હું રોબોટ જેવો બની જવા

હું રોબોટ જેવો
બની જવા માંગુ છું,
ના કોઈ લાગણી હોય કે
ના કોઈ દુઃખ થાય !!

hu robot jevo
bani java mangu chhu,
na koi lagani hoy ke
na koi dukh thay !!

search

About

Sad Shayari Gujarati

We have 1943 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.