
છોકરીઓ ખાલી ONLINE રહીને શું
છોકરીઓ ખાલી
ONLINE રહીને શું કરશો,
ક્યારેક અમને મેસેજ
પણ કરો !!
😂😂😂😂😂
chhokario khali
online rahine shun karasho,
kyarek amane mesej
pan karo !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
વાંચી ને તો આખું ગામ
વાંચી ને તો આખું
ગામ પાસ થઈ જાય વ્હાલા,
પણ વાંચ્યા વગર પાસ થાય ને
એને અન્જિનિયર કેહવાય !!
😂😂😂😂😂😂😂
vanchi ne to akhu
gam pas thai jay vhala,
pan vancya vagar pas thay ne
ene anjiniyar kehavay !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તમે ભાગ્યશાળી છો સાહેબ, જો
તમે
ભાગ્યશાળી છો સાહેબ,
જો તમારા બેડ પાસે
ચાર્જિંગ પોઈન્ટ છે !!
😂😂😂😂😂😂
tame
bhagyashali chho saheb,
jo tamara bed pase
charjing point chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સાંભળ્યું છે કે માં-બાપના કર્મોના
સાંભળ્યું છે કે માં-બાપના
કર્મોના ફળ છોકરાઓને ભોગવવા પડે છે,
પણ ક્યારેક બિચારા જમાઈને
પણ ભોગવવા પડે છે !!
😂😂😂😂😂
sambhalyu chhe ke ma-bapana
karmona fal chhokaraone bhogavava pade chhe,
pan kyarek bichar jamaine
pan bhogavava pade chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક લોકોને મારી યાદ ત્યારે
અમુક લોકોને
મારી યાદ ત્યારે જ આવે છે,
જ્યારે કોઈ ચમત્કારી
મેસેજ દસ લોકોને
મોકલવા હોય !!
😜😜😜😜😜
amuk lokone
mari yad tyare j ave chhe,
jyare koi chamatkari
mesej das lokone
mokalava hoy !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
બધા સંબંધમાં એક ત્રીજી વ્યક્તિ
બધા સંબંધમાં
એક ત્રીજી વ્યક્તિ રાહ
જોઇને બેઠી હોય છે,
કે આમનો સંબંધ બગડે
તો મારો મેળ પડે !!
😂😂😂😂😂😂
badha sambandhama
ek triji vyakti rah
joine bethi hoy chhe,
ke amano sambandh bagade
to maro mel pade !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
વિજ્ઞાન કહે છે કે જો
વિજ્ઞાન કહે
છે કે જો એક સુંદર છોકરી
સવારે જોગિંગમાં નીકળે,
તો દસ છોકરાઓનું સ્વાસ્થ્ય
સુધારી શકે છે !!
😂😂😂😂😂😂
vignan kahe
chhe ke jo ek sundar chhokari
savare jogingama nikale,
to das chhokaraonu svasthy
sudhari shake chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ખબર નહીં મારું નસીબ ખરાબ
ખબર નહીં મારું
નસીબ ખરાબ છે કે મોઢું,
કોઈ છોકરી લાઈફમાં
આવતી જ નથી !!
😂😂😂😂😂😂
khabar nahi maru
nasib kharab chhe ke modhu,
koi chhokari laifama
avati j nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને ઈંગ્લીશ ત્યારે વધારે ખરાબ
મને ઈંગ્લીશ
ત્યારે વધારે ખરાબ લાગે,
જયારે મારા કરતા વધારે
બીજાને આવડતું હોય !!
😂😂😂😂😂😂
mane inglish
tyare vadhare kharab lage,
jayare mara karata vadhare
bijane avadatu hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે લોકો રોંગ સાઈડમાં વાહન
જે લોકો રોંગ
સાઈડમાં વાહન ચલાવે છે,
તે ખુબ જ વ્હાલા લાગે છે
ભગવાનને !!
😂😂😂😂😂😂
je loko rong
saidama vahan chalave chhe,
te khub j vhala lage chhe
bhagavanane !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago