સાંભળ્યું છે કે માં-બાપના કર્મોના
સાંભળ્યું છે કે માં-બાપના
કર્મોના ફળ છોકરાઓને ભોગવવા પડે છે,
પણ ક્યારેક બિચારા જમાઈને
પણ ભોગવવા પડે છે !!
😂😂😂😂😂
sambhalyu chhe ke ma-bapana
karmona fal chhokaraone bhogavava pade chhe,
pan kyarek bichar jamaine
pan bhogavava pade chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago