

વાંચી ને તો આખું ગામ
વાંચી ને તો આખું
ગામ પાસ થઈ જાય વ્હાલા,
પણ વાંચ્યા વગર પાસ થાય ને
એને અન્જિનિયર કેહવાય !!
😂😂😂😂😂😂😂
vanchi ne to akhu
gam pas thai jay vhala,
pan vancya vagar pas thay ne
ene anjiniyar kehavay !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago