
ભાઈ બહેનનો સંબંધ એટલે, બહેન
ભાઈ બહેનનો
સંબંધ એટલે,
બહેન માટે કોઈના
હાડકા ભાંગી નાખશે
પણ બહેનને ચાર્જર
નહીં આપે !!
😂😂😂😂😂😂😂
bhai bahen no
sabandh aetle,
bahen mate koina
hadka bhangi nakhshe
pan bahenne charjar
nahi aape
Gujarati Jokes
2 years ago
હું તને કેમ કરીને ભુલાવીશ,
હું તને
કેમ કરીને ભુલાવીશ,
હું તો દારુ પણ નહીં
પી શકું !!
😂😂😂😂😂😂
hu tane
kem karine bhulavish,
hu to daru pan nahi
pi shaku !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારું ફેવરીટ કામ, મારા દોસ્તને
મારું ફેવરીટ કામ,
મારા દોસ્તને કોઇપણ
કારણ વગર હેરાન
કરવો !!
😂😂😂😂😂😂
maru fevarit kam,
maar dostane koipan
karan vagar heran
karavo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બ્રેકઅપ પછી છોકરાઓ દબાવીને દારુ
બ્રેકઅપ પછી
છોકરાઓ દબાવીને દારુ પીવે,
અને છોકરીઓ દબાવીને
પાણીપુરી ખાઈ લે છે !!
😂😂😂😂😂😂
brekaap pachi
chhokarao dabavine daru pive,
ane chhokario dabavine
panipuri khai le chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ગુસ્સો થુંકી દેવો જોઈએ, પણ
ગુસ્સો
થુંકી દેવો જોઈએ,
પણ સામેવાળાના
મોઢા પર !!
😂😂😂😂😂😂
gusso
thunki devo joie,
pan samevalana
modha par !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આ શરમ જેવી વસ્તુ ક્યાં
આ શરમ
જેવી વસ્તુ ક્યાં મળે છે,
મારે મારા મિત્રો માટે
લેવી છે !!
😂😂😂😂😂😂
a sharam
jevi vastu kya male chhe,
mare mara mitro mate
levi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આ મોબાઈલ મારી જાન છે,
આ મોબાઈલ
મારી જાન છે,
અને ઘરવાળા મારી
જાનના દુશ્મન !!
😂😂😂😂😂😂
a mobail
mari jan chhe,
ane gharavala mari
janana dusman !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
Try ઘણી કરું છું સીધી
Try ઘણી
કરું છું સીધી રહેવાની,
પણ ગામની સળી કરીને
જ શાંતિ થાય છે !!
😂😂😂😂😂😂
try ghani
karu chhu sidhi rahevani,
pan gamani sali karine
j shanti thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આ પણ કંઈ જિંદગી છે ?
આ પણ કંઈ જિંદગી છે ?
એ મારી સાસરીમાં બેઠી છે
અને હું એની સાસરીમાં !!
😂😂😂😂😂😂
a pan kai jindagi chhe?
e mari sasarima bethi chhe
ane hu eni sasarima !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લાગે છે મારી ઊંઘનું કોઈક
લાગે છે મારી ઊંઘનું
કોઈક સાથે ગોઠવાઈ ગયું છે,
નવરીની આખી આખી
રાત ગાયબ રહે છે !!
😂😂😂😂😂😂
lage chhe mari unghanu
koik sathe gothavai gayu chhe,
navarini akhi akhi
rat gayab rahe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago