Teen Patti Master Download
માત્ર એક જ પિંક કલરની

માત્ર એક જ
પિંક કલરની નોટ હતી
એ પણ સરકારે બંધ કરી દીધી,
છોકરીઓ તમે આંદોલન કરો
અમે તમારી સાથે છીએ !!

matra ek j
pink color ni note hati
e pan sarakare bandh kari didhi,
chhokario tame andolan karo
ame tamari sathe chie !!

Gujarati Jokes

2 years ago

આ બધાને ફાસ્ટ રિપ્લાય આપવાની

આ બધાને ફાસ્ટ
રિપ્લાય આપવાની ટેવ,
એક દિવસ મને સાવ નવરો
સાબિત કરીને જ રહેશે !!

aa badhane fast
reply aapavani tev,
ek divas mane saav navaro
sabit karine j raheshe !!

Gujarati Jokes

2 years ago

વોટસએપનો સમય છે તો છોકરીઓ

વોટસએપનો સમય છે
તો છોકરીઓ બ્લોક કરી રહી છે,
જો ચિઠ્ઠીનો સમય હોત તો આ છોકરીઓ
કદાચ કબૂતરને જ મારી નાખત !!

whatsapp no samay chhe
to chhokario block kari rahi chhe,
jo chiththino samay hot to aa chhokario
kadach kabutarane j mari nakhat !!

Gujarati Jokes

2 years ago

ક્યારેક તો લાગે છે કે

ક્યારેક તો લાગે છે
કે હું પેલા મેસેજ 10 લોકોને
ફોરવર્ડ નથી કરતો એટલે જ
આટલો બધો દુઃખી છું !!

kyarek to lage chhe
ke hu pel message 10 lokone
forward nathi karato etale j
atalo badho dukhi chhu !!

Gujarati Jokes

2 years ago

સારું છે હું બેરોજગાર છું,

સારું છે હું બેરોજગાર છું,
બાકી આ ધોમધખતા તડકામાં
મારે પણ 2000 રૂપિયાની નોટ બદલવા
માટે લાઈનમાં ઉભું રહેવું પડત !!

saru chhe hu berojagar chhu,
baki aa dhomadhakhata tadakama
mare pan 2000 rupiyani note badalava
mate line ma ubhu rahevu padat !!

Gujarati Jokes

2 years ago

આ બીજી નોટબંદી પણ આવી

આ બીજી નોટબંદી
પણ આવી ગઈ તોય હજુ
મારી બંદી ના આવી !!

aa biji note bandi
pan aavi gai toy haju
mari bandi na aavi !!

Gujarati Jokes

2 years ago

લગ્ન પછી પુરુષનું પેટ જો

લગ્ન પછી પુરુષનું
પેટ જો બહાર ના નીકળે
તો સમજી લેવાનું કે પુરુષ આ
લગ્નથી ખુશ નથી !!

lagn pachhi purushanu
pet jo bahar na nikale
to samaji levanu ke purush aa
lagnathi khush nathi !!

Gujarati Jokes

2 years ago

ના ઉમ્ર કી સીમા હો

ના ઉમ્ર કી સીમા હો
ના જન્મો કા હો બંધન,
આમાં કવિ કહેવા માંગે છે
કે કોઈપણ ચાલશે !!

na umra ki sima ho
na janmo ka ho bandhan,
aama kavi kaheva mange chhe
ke koipan chalashe !!

Gujarati Jokes

2 years ago

જો તમને 2000 ની નોટો

જો તમને 2000 ની
નોટો બદલવાનું ટેન્શન નથી
તો મનમાં ને મનમાં સમજી લેજો
કે તમે એક મોટા લુખેશ છો !!

jo tamane 2000 ni
noto badalavanu tension nathi
to manam ne manam samaji lejo
ke tame ek mot lukhesh chho !!

Gujarati Jokes

2 years ago

પતિ પત્નીની હાલત પણ ચેસ

પતિ પત્નીની
હાલત પણ ચેસ જેવી છે,
રાણી મનફાવે એમ ચાલે અને
રાજા માંડ એક ડગલું ચાલે
એ પણ જીવ બચાવવા !!

pati patnini
halat pan chess jevi chhe,
rani manafave em chale ane
raja mand ek dagalu chale
e pan jiv bachavava !!

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.