Teen Patti Master Download
બાપની ઈજ્જત દીકરીના હાથમાં હોય

બાપની ઈજ્જત
દીકરીના હાથમાં હોય છે
અને બાપની બધી જ પ્રોપર્ટી
નાલાયકના હાથમાં !!

bapani ijjat
dikarina hatham hoy chhe
ane bapani badhi j property
nalayakan hathama !!

Gujarati Jokes

2 years ago

આજકાલ તો LEAVE ME ALONE

આજકાલ તો
LEAVE ME ALONE
કહેવાની પણ જરૂર નથી પડતી,
લોકો એમનેમ જ છોડીને
જતા રહે છે !!

aajakal to
leave me alone
kahevani pan jarur nathi padati,
loko emanem j chhodine
jata rahe chhe !!

Gujarati Jokes

2 years ago

મોટી નોટો અને મોટા માણસો

મોટી નોટો
અને મોટા માણસો
ગમે ત્યારે બદલાઈ શકે છે,
એટલે નાની નોટો અને નાના લોકો
સાથે સંબંધ મજબુત રાખવો !!

moti noto
ane mota manaso
game tyare badalai shake chhe,
etale nani noto ane nana loko
sathe sambandh majabut rakhavo !!

Gujarati Jokes

2 years ago

સિંગલ રહેવું એ કારેલા જેવું

સિંગલ રહેવું
એ કારેલા જેવું છે,
કડવું ભલે હોય પણ પોતાની
સેહત માટે સારું છે !!

single rahevu
e karela jevu chhe,
kadavu bhale hoy pan potani
sehat mate saru chhe !!

Gujarati Jokes

2 years ago

ત્રણ ચાર વરસ મોટા છોકરાઓને

ત્રણ ચાર વરસ
મોટા છોકરાઓને અંકલ
કહીને બોલાવવા વાળી છોકરીઓ,
દસ બાર વરસ મોટા ટકલા પતિને
બેબી કહીને બોલાવતી હોય છે !!

tran char varas
mota chhokaraone uncle
kahine bolavava vali chhokario,
das bar varas mota takla patine
baby kahine bolavati hoy chhe !!

Gujarati Jokes

2 years ago

પત્નીને વશમાં કરવાના ઉપાય માટે

પત્નીને વશમાં
કરવાના ઉપાય માટે
બંગાળી બાબાને ફોન કર્યો,
એની પત્નિએ ફોન ઉપાડ્યો અને
કહ્યું કે વાસણ ધોઈ રહ્યા છે !!

patnine vashama
karavana upay mate
bangali babane phone karyo,
eni patnie phone upadyo ane
kahyu ke vasan dhoi rahya chhe !!

Gujarati Jokes

2 years ago

પુરુષો એટલા બધા ભોળા હોય

પુરુષો એટલા
બધા ભોળા હોય છે
કે એને બધી જ સ્ત્રીઓ
પોતાની લાગે છે !!

purusho etala
badha bhola hoy chhe
ke ene badhi j strio
potani lage chhe !!

Gujarati Jokes

2 years ago

હજુ તો કાલે એ મારી

હજુ તો કાલે એ
મારી GF બની ને આજે
એને 5000 ની જરૂર છે !!

haju to kale e
mari gf bani ne aaje
ene 5000 ni jarur chhe !!

Gujarati Jokes

2 years ago

બાજુમાં નવી રહેવા આવેલી ભાભી

બાજુમાં નવી રહેવા
આવેલી ભાભી વારે ઘડીએ
અચાર માંગવા આવી રહી છે,
મને બીક છે કે આ અચારના ચક્કરમાં
ક્યાંક અમારા વિચાર ના મળી જાય !!

bajuma navi raheva
aaveli bhabhi vare ghadie
achar mangava aavi rahi chhe,
mane bik chhe ke aa acharana chakkarama
kyank amara vichar na mali jay !!

Gujarati Jokes

2 years ago

પ્રેમમાં પડેલો છોકરો ચાલુ બાઈકે

પ્રેમમાં પડેલો છોકરો
ચાલુ બાઈકે પણ રિપ્લાય
આપી દે તોય પેલી પૂછે કે તમે
મારા માટે શું કરી શકો !!

premama padelo chhokaro
chalu bike pan reply
aapi de toy peli puchhe ke tame
mara mate shun kari shako !!

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.