પતિ પત્નીની હાલત પણ ચેસ
પતિ પત્નીની
હાલત પણ ચેસ જેવી છે,
રાણી મનફાવે એમ ચાલે અને
રાજા માંડ એક ડગલું ચાલે
એ પણ જીવ બચાવવા !!
pati patnini
halat pan chess jevi chhe,
rani manafave em chale ane
raja mand ek dagalu chale
e pan jiv bachavava !!
Gujarati Jokes
1 year ago