
જે રીતે મોંઘવારી વધી રહી
જે રીતે મોંઘવારી
વધી રહી છે એ જોતા
મારા લગ્નના મેનુમાં ખાલી
પાણી જ રાખવું પડશે !!
je rite monghavari
vadhi rahi chhe e jota
mar lagnana menuma khali
pani j rakhavu padashe !!
Gujarati Jokes
2 years ago
પૈસાથી માણસમાં બહુ ઘમંડ આવી
પૈસાથી માણસમાં
બહુ ઘમંડ આવી જાય છે,
એટલે હું કમાતો જ નથી !!
paisathi manasama
bahu ghamand aavi jay chhe,
etale hu kamato j nathi !!
Gujarati Jokes
2 years ago
આજે રાત સુધીમાં જો વાવાઝોડું
આજે રાત સુધીમાં
જો વાવાઝોડું નહીં આવે
તો આ બધા મીડીયાવાળા હુડકી
લઈને વાવાઝોડાને લેવા જશે !!
aaje rat sudhima
jo vavajhodu nahi aave
to aa badha media vala hudaki
laine vavajhodane leva jashe !!
Gujarati Jokes
2 years ago
છોકરીઓની પોસ્ટ પર આવતા ધડાધડ
છોકરીઓની પોસ્ટ
પર આવતા ધડાધડ લાઈક્સ
સિદ્ધ કરે છે કે આ દુનિયામાં
પુરુષ જ પુરુષનો દુશ્મન છે !!
chhokarioni post
par aavata dhadadhad likes
siddh kare chhe ke aa duniyama
purush j purushano dusman chhe !!
Gujarati Jokes
2 years ago
વાવાઝોડું તો આવી ગયું, તોય
વાવાઝોડું તો આવી ગયું,
તોય મારું વાવાઝોડું ના આવ્યું !!
vavajhodu to aavi gayu,
toy maru vavajhodu na aavyu !!
Gujarati Jokes
2 years ago
કૃપા કરીને તમારી પત્નીથી ખોટું
કૃપા કરીને તમારી
પત્નીથી ખોટું ના બોલશો,
કેમ કે તે એ વાત જપૂછતી હોય છે
જે તે પહેલાથી જ જાણે છે !!
krupa karine tamari
patnithi khotu na bolasho,
kem ke te e vat japuchati hoy chhe
je te pahelathi j jane chhe !!
Gujarati Jokes
2 years ago
અરબી સમુદ્રને કોઈ સારા મનોચિકિત્સકને
અરબી સમુદ્રને કોઈ સારા
મનોચિકિત્સકને બતાવવાની જરૂર છે,
કોઈપણ ઋતુમાં એ ડીપ્રેશનમાં આવી જાય છે
અને બીજાની પથારી ફરી જાય છે !!
arabi samudrane koi sara
manochikitsakane batavavani jarur chhe,
koipan rutuma e depression ma aavi jay chhe
ane bijani pathari fari jay chhe !!
Gujarati Jokes
2 years ago
શરીફ દેખાતા લોકો જ શરીફ
શરીફ દેખાતા
લોકો જ શરીફ નથી હોતા,
ખાસ કરીને ચશ્મિસ લોકો !!
sarif dekhata
loko j sharif nathi hota,
khas karine chashmis loko !!
Gujarati Jokes
2 years ago
શું તમારા જીવનમાં તકલીફો છે ?
શું તમારા
જીવનમાં તકલીફો છે ?
તો ભોગવો મારે શું !!
shu tamara
jivanama takalipho chhe?
to bhogavo mare shun !!
Gujarati Jokes
2 years ago
એક મેસેજ સવારે અને એક
એક મેસેજ સવારે
અને એક મેસેજ સાંજે કરે છે,
ખબર નહીં એ પ્રેમ કરે છે કે
પછી દવા આપે છે !!
ek message savare
ane ek message sanje kare chhe,
khabar nahi e prem kare chhe ke
pachhi dava aape chhe !!
Gujarati Jokes
2 years ago