
આજે ખબર પડી કે કટપ્પાએ
આજે ખબર પડી કે કટપ્પાએ
બાહુબલીને શું કામ માર્યો હતો કેમ કે
એને પહેલેથી ખબર પડી ગઈ હતી કે એક
દિવસ બાહુબલી આદિપુરુષ બનશે !!
aje khabar padi ke katappae
bahubaline shun kam maryo hato kem ke
ene pahelethi khabar padi gai hati ke ek
divas bahubali adipurush banashe !!
Gujarati Jokes
2 years ago
બીપોરજોય રાજસ્થાન પહોંચ્યું છે, આશા
બીપોરજોય
રાજસ્થાન પહોંચ્યું છે,
આશા રાખજો કે એકાદ
પેટી ઉડીને આવે !!
biporajoy
rajasthan pahoncyu chhe,
aasha rakhajo ke ekad
peti udine aave !!
Gujarati Jokes
2 years ago
મારું માનો તો OTP જેવા
મારું માનો તો OTP જેવા બનો,
વધીને દસ મિનીટ જ લોકોનું સાંભળો,
વધારે લેકચર આપે એટલે ત્યાંથી નીકળો !!
maru mano to otp jeva bano,
vadhine das minute j lokonu sambhalo,
vadhare lecture aape etale tyanthi nikalo !!
Gujarati Jokes
2 years ago
ભારતના ૯૦ ટકા લોકોનો ઉદ્દેશ્ય
ભારતના ૯૦ ટકા
લોકોનો ઉદ્દેશ્ય હોય છે,
લગ્ન કરીને એક પુત્ર પેદા કરવો
અને પૌત્રને જોઇને મરવું !!
bharatana 90 taka
lokono uddeshya hoy chhe,
lagna karine ek putra peda karavo
ane pautrane joine maravu !!
Gujarati Jokes
2 years ago
રાવણ ભલે ગમે તેવો હતો
રાવણ ભલે
ગમે તેવો હતો પણ
આ કરીનાના ઘરવાળા
જેવો તો નહોતો જ !!
ravan bhale
game tevo hato pan
aa karinan gharavala
jevo to nahoto j !!
Gujarati Jokes
2 years ago
સાચો પ્રેમ કરવા વાળો છોકરો
સાચો પ્રેમ કરવા વાળો
છોકરો 80 કિલોની મહિલાને પણ
“બેબી” કહીને બોલાવે છે પછી ભલે ને
એ બેબી “એલીફન્ટ” કેમ ના હોય !!
sacho prem karava valo
chhokaro 80 kiloni mahilane pan
“baby” kahine bolave chhe pachhi bhale ne
e baby “elephant” kem na hoy !!
Gujarati Jokes
2 years ago
આજકાલના સંબંધીઓ સુરજમુખીના ફૂલ જેવા
આજકાલના સંબંધીઓ
સુરજમુખીના ફૂલ જેવા હોય છે,
જે બાજુ વધારે નફો દેખાતો હોય
એ બાજુ નમી જાય છે !!
ajakalana sambandhio
surajamukhin ful jeva hoy chhe,
je baju vadhare nafo dekhato hoy
e baju nami jay chhe !!
Gujarati Jokes
2 years ago
લાગે છે આખો જુન મહિનો
લાગે છે આખો જુન
મહિનો એમ કહેવામાં જ
નીકળી જશે કે આજે તો કાલ
કરતા પણ વધારે ગરમી છે !!
lage chhe aakho june
mahino em kahevama j
nikali jashe ke aaje to kal
karata pan vadhare garami chhe !!
Gujarati Jokes
2 years ago
જમવાનું એવું બનાવો કે ચાર
જમવાનું એવું બનાવો
કે ચાર લોકો એમ કહે આજે
જરાય ભૂખ નથી લાગી !!
jamavanu evu banavo
ke char loko em kahe aaje
jaray bhukh nathi lagi !!
Gujarati Jokes
2 years ago
છોકરીઓનો કોઈ વાંક જ નથી,
છોકરીઓનો
કોઈ વાંક જ નથી,
એકટીવા પગથી જ રોકાય છે,
મેં આજે ચલાવી હતી !!
chhokariono
koi vank j nathi,
activa pagathi j rokay chhe,
me aaje chalavi hati !!
Gujarati Jokes
2 years ago