
ઘરમાં બાયું અને બહાર વાયુ,
ઘરમાં બાયું
અને બહાર વાયુ,
હવે તમે જ કહો આમાં
ક્યાં જાય ભાયું !!
gharama bayu
ane bahar vayu,
have tame j kaho aama
kya jay bhayu !!
Gujarati Jokes
2 years ago
અમુક લોકોની સામે જોતા જ
અમુક લોકોની સામે
જોતા જ ખબર પડી જાય
કે હરામીના મગજમાં અત્યારે
શું ચાલી રહ્યું છે !!
amuk lokoni same
jota j khabar padi jay
ke haramina magajam atyare
shun chali rahyu chhe !!
Gujarati Jokes
2 years ago
ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ
ગાડી ચલાવતી વખતે
સીટ બેલ્ટ અને સ્કુટર ચલાવતી
વખતે હેલ્મેટ અવશ્ય પહેરો,
માત્ર વટ સાવિત્રીના વ્રત પર
ભરોસો ના રાખવો !!
gadi chalavati vakhate
seat belt ane scooter chalavati
vakhate helmet avashya pahero,
matra vat savitrina vrat par
bharoso na rakhavo !!
Gujarati Jokes
2 years ago
એ ચાહતી તો મને પતિ
એ ચાહતી તો મને
પતિ પણ બનાવી શકી હોત,
પણ એણે મને બેવકૂફ બનાવ્યો !!
e chahati to mane
pati pan banavi shaki hot,
pan ene mane bevakuf banavyo !!
Gujarati Jokes
2 years ago
પ્રેમ એટલે રેશમનું એક તાંતણું,
પ્રેમ એટલે
રેશમનું એક તાંતણું,
અને લગ્ન એટલે એ તાંતણાનું
કરેલું એક તાપણું !!
prem etale
reshamanu ek tantanu,
ane lagn etale e tantananu
karelu ek tapanu !!
Gujarati Jokes
2 years ago
મારી કિસ્મત પણ સવારની ઊંઘ
મારી કિસ્મત પણ
સવારની ઊંઘ જેવી થઇ ગઈ છે,
સાલી ખુલતી જ નથી !!
mari kismat pan
savarani ungh jevi thai gai chhe,
sali khulati j nathi !!
Gujarati Jokes
2 years ago
વાવાઝોડાની સૌથી મોટી અસર સોશિયલ
વાવાઝોડાની સૌથી
મોટી અસર સોશિયલ મીડિયા
અને ટીવી પર જોવા મળી બાકી
દરિયાકાંઠે બહુ વાંધો નથી આવ્યો !!
vavajhodani sauthi
moti asar social media
ane tv par jova mali baki
dariyakanthe bahu vandho nathi avyo !!
Gujarati Jokes
2 years ago
ઓયે વાવાઝોડા થોડું માપમાં રહેજે
ઓયે વાવાઝોડા
થોડું માપમાં રહેજે હો,
મારી ફ્રેન્ડ એકદમ પાતળી છે,
બિચારી ક્યાંક ઉડી જશે !!
oye vavajhoda
thodu mapama raheje ho,
mari friend ekadam patali chhe,
bichari kyank udi jashe !!
Gujarati Jokes
2 years ago
અમુક છોકરીઓ એટલી Mature હોય
અમુક છોકરીઓ
એટલી Mature હોય છે
કે ફોટા પાડ્યા વગર ફરી લે
અને ખાઈ પણ લે !!
amuk chhokario
etali mature hoy chhe
ke phota padya vagar fari le
ane khai pan le !!
Gujarati Jokes
2 years ago
નોકરી કરતા લોકોને એવું જ
નોકરી કરતા લોકોને
એવું જ લાગે કે ઓફીસમાં
એ એક જ કામ કરે છે અને બાકી
બધા સાવ કામચોર છે !!
nokari karata lokone
evu j lage ke office ma
e ek j kam kare chhe ane baki
badha sav kamachor chhe !!
Gujarati Jokes
2 years ago