
જેને મેળવી ના શકો, જરૂરી
જેને મેળવી ના શકો,
જરૂરી તો નથી કે એને લાઈન
મારવાનું બંધ કરી દો !!
jene melavi na shako,
jaruri to nathi ke ene line
maravanu bandh kari do !!
Gujarati Jokes
1 year ago
મેં કોઈ દિવસ ભણવાની બાબતમાં,
મેં કોઈ દિવસ
ભણવાની બાબતમાં,
મારા પપ્પા પાસે પેંડાનો
ખર્ચો કરાવ્યો જ નથી !!
me koi divas
bhanavani babatama,
mara pappa pase pendano
kharcho karavyo j nathi !!
Gujarati Jokes
1 year ago
21 સુંદર કન્યાઓના મોબાઈલ નંબર
21 સુંદર કન્યાઓના
મોબાઈલ નંબર જોઈએ છે,
પવિત્ર શ્રાવણ માસમાં રીચાર્જ કરીને
બસ થોડું પુણ્ય કમાવવું છે !!
21 sundar kanyaona
mobile number joie chhe,
pavitra shravan mas ma recharge karine
bas thodu puny kamavavu chhe !!
Gujarati Jokes
1 year ago
ચહેરાને iPhone થી ઢાંકીને એ
ચહેરાને iPhone થી ઢાંકીને
એ લોકો જ Selfie લેતા હોય છે,
જે જાણે છે કે iPhone ની કિંમત એના
થોબડા કરતા ઘણી વધારે છે !!
chherane iphone thi dhankine
e loko j selfie leta hoy chhe,
je jane chhe ke iphone ni kimmat ena
thobada karat ghani vadhare chhe !!
Gujarati Jokes
1 year ago
પત્ની બધાને શરીફ અને પડોશણ
પત્ની બધાને શરીફ અને
પડોશણ નખરાળી જોઈએ છે,
હવે આમાં હું એકલો દેશને
કેટલોક સુધારી શકું !!
patni badhane sharif ane
padoshan nakharali joie chhe,
have aama hu ekalo deshane
ketalok sudhari shaku !!
Gujarati Jokes
1 year ago
પુરુષ ક્યારેય આટલો જુઠો ના
પુરુષ ક્યારેય
આટલો જુઠો ના હોત,
જો સ્ત્રીઓ આટલા બધા
સવાલ ના કરતી હોત !!
purush kyarey
aatalo jutho na hot,
jo strio aatala badha
saval na karati hot !!
Gujarati Jokes
2 years ago
રીચાર્જ સુધી તો ઠીક હતું
રીચાર્જ સુધી તો
ઠીક હતું પણ હવે એ
પાંચ કિલો ટામેટા પણ
માંગવા લાગી છે !!
recharge sudhi to
thik hatu pan have e
panch kilo tameta pan
mangava lagi chhe !!
Gujarati Jokes
2 years ago
આજે રસ્તામાં જૂની ગર્લફ્રેન્ડ પાછું
આજે રસ્તામાં જૂની ગર્લફ્રેન્ડ
પાછું વળી વળીને સામે જોતી હતી,
કસમથી એવી ફીલિંગ આવી જાણે જુના
સીમકાર્ડમાં થોડું બેલેન્સ બાકી છે !!
aaje rastama juni girlfriend
pachhu vali valine same joti hati,
kasamathi evi feelings aavi jane juna
sim card ma thodu balance baki chhe !!
Gujarati Jokes
2 years ago
ગુરુનો નંગ બનાવજો, પણ જીવનમાં
ગુરુનો નંગ બનાવજો,
પણ જીવનમાં ક્યારેય કોઈ
નંગને ગુરુ ના બનાવતા !!
guruno nang banavajo,
pan jivan ma kyarey koi
nang ne guru na banavata !!
Gujarati Jokes
2 years ago
એક ઋષીએ મને વરદાન આપ્યું
એક ઋષીએ મને
વરદાન આપ્યું છે કે જે છોકરી
મારી સાથે વાત કરશે એને
સરકારી નોકરી મળી જશે,
બાકી તમારી મરજી !!
ek rushi e mane
varadan aapyu chhe ke je chhokari
mari sathe vaat karashe ene
sarakari nokari mali jashe,
baki tamari maraji !!
Gujarati Jokes
2 years ago