ભૂલ માફ કરવી અને ભૂલને
ભૂલ માફ કરવી
અને ભૂલને ભુલાવી દેવી,
આ બંને વાતમાં ઘણો
તફાવત હોય છે !!
bhul maf karavi
ane bhul ne bhulavi devi,
aa banne vat ma ghano
tafavat hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
એક બાજી જીતવા બાજી ઘણી
એક બાજી જીતવા
બાજી ઘણી હારી ગયો,
ના મળે કિસ્મત વગર
એ વાત હું માની ગયો !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
ek baji jitava
baji ghani hari gayo,
na male kismat vagar
e vat hu mani gayo !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
એશિયન પેઈન્ટ્સનો કલર વર્ષો વર્ષ
એશિયન પેઈન્ટ્સનો કલર
વર્ષો વર્ષ ચાલે કે ના ચાલે,
પણ એની ડોલ ઘણા વર્ષો સુધી
નહાવા માટે ચાલે છે !!
😂😂😂😂😂😂
ash
asian paints no color
varsho varsh chale ke na chale,
pan eni dol ghana varsho sudhi
nahava mate chale chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આ ખાલી વાતો નહીં અનુભવ
આ ખાલી વાતો
નહીં અનુભવ છે મારો,
એક સમય પછી લોકો આપણી
જિંદગીથી દુર ચાલ્યા જ જાય છે !!
aa khali vato
nahi anubhav chhe maro,
ek samay pachhi loko aapani
jindagithi dur chalya j jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જો હવે તમને કોઈ પૂછે
જો હવે તમને કોઈ પૂછે ને કે
" કોઈને જોયા વગર પ્રેમ થઇ શકે ખરો ? "
તો મારું નામ આપી દેજો !!
jo have tamane koi puchhe ne ke
" koine joya vagar prem thai shake kharo? "
to maru nam aapi dejo !!
Romantic Shayari Gujarati
3 years ago
આજે ખરેખર લાગે છે, તું
આજે ખરેખર લાગે છે,
તું ને હું હંમેશા માટે
અલગ થઇ ગયા !!
aaje kharekhar lage chhe,
tu ne hu hammesha mate
alag thai gaya !!
Breakup Shayari Gujarati
3 years ago
છોકરીઓ ખરાબ નથી હોતી સાહેબ,
છોકરીઓ
ખરાબ નથી હોતી સાહેબ,
પણ સાલી પત્ની થઇ જાય ત્યારે
એમનામાં ખબર નહીં કોની
આત્મા આવી જાય છે !!
😂😂😂😂😂😂
chhokario
kharab nathi hoti saheb,
pan sali patni thai jay tyare
emanama khabar nahi koni
aatma aavi jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જયારે તમારા ઉપર વિતશે ત્યારે
જયારે તમારા ઉપર
વિતશે ત્યારે ખબર પડશે,
કે કોઈ દાવત પર બોલાવીને
ખીચડી ખવડાવે તો કેવું લાગે !!
😂😂😂😂😂😂
jayare tamara upar
vitashe tyare khabar padashe,
ke koi davat par bolavine
khichadi khavadave to kevu lage !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને ખબર છે કે હું
મને ખબર છે કે હું
તારા માટે ખાસ તો નથી,
પણ એટલી આશા જરૂર રાખીશ
કે તું મને છોડીને નહીં જાય !!
mane khabar chhe ke hu
tara mate khas to nathi,
pan etali aasha jarur rakhish
ke tu mane chhodine nahi jay !!
Narajagi Shayari Gujarati
3 years ago
દીકું તું યાદ આવે છે
દીકું તું યાદ આવે છે વારંવાર,
હવે તો દર્શન આપ એકવાર !!
diku tu yad aave chhe varamvar,
have to darshan aap ekavar !!
Miss You Shayari Gujarati
3 years ago
