એક બાજી જીતવા બાજી ઘણી
એક બાજી જીતવા
બાજી ઘણી હારી ગયો,
ના મળે કિસ્મત વગર
એ વાત હું માની ગયો !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
ek baji jitava
baji ghani hari gayo,
na male kismat vagar
e vat hu mani gayo !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago