

એશિયન પેઈન્ટ્સનો કલર વર્ષો વર્ષ
એશિયન પેઈન્ટ્સનો કલર
વર્ષો વર્ષ ચાલે કે ના ચાલે,
પણ એની ડોલ ઘણા વર્ષો સુધી
નહાવા માટે ચાલે છે !!
😂😂😂😂😂😂
ash
asian paints no color
varsho varsh chale ke na chale,
pan eni dol ghana varsho sudhi
nahava mate chale chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago