સમયને થોડો સમય આપો, સમય
સમયને થોડો સમય આપો,
સમય આવશે ત્યારે સમય
બદલી જ જશે !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
samay ne thodo samay aapo,
samay aavashe tyare samay
badali j jashe !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Life Quotes Gujarati
3 years ago
સંબંધ ગમે તેવો હોય તે
સંબંધ ગમે તેવો
હોય તે ક્યારેય ભૂલાતો નથી,
વાતોથી બંધ થાય તો આંખોમાં રહે
અને આંખોથી છુટે તો યાદોમાં !!
sambandh game tevo
hoy te kyarey bhulato nathi,
vatothi bandh thay to aankhoma rahe
ane aankhothi chhute to yadoma !!
Sambandh Status Gujarati
3 years ago
જે થવાનું હતું એ થઈ
જે થવાનું હતું એ થઈ ગયું,
હવે જે થશે એ સારું થશે,
બસ આ સમજીને ચાલો જિંદગી
જીવવાની તાકાત મળી જશે !!
je thavanu hatu e thai gayu,
have je thashe e saru thashe,
bas aa samajine chalo jindagi
jivavani takat mali jashe !!
Life Quotes Gujarati
3 years ago
એટલી બધી નફરત કરવા માંગુ
એટલી બધી નફરત
કરવા માંગુ છું તને કે,
ફરી ક્યારેય કોઈ જોડે
મોહબ્બત જ ના કરી શકું !!
etali badhi nafarat
karava mangu chhu tane ke,
fari kyarey koi jode
mohabbat j na kari shaku !!
Sad Shayari Gujarati
3 years ago
મરવા માટેના ઘણા કારણો છે,
મરવા માટેના
ઘણા કારણો છે,
પણ જીવવાનું
એક જ છે "તું" !!
marava matena
ghana karano chhe,
pan jivavanu
ek j chhe"tu" !!
Love Shayari Gujarati
3 years ago
હું તને એટલા જ ઉંડા
હું તને એટલા જ ઉંડા
ખાડામાં પડવા દઈ શકું દોસ્ત,
જેટલી લાંબી મારી પાસે
રસ્સી હોય !!
hu tane etala j unda
khadama padava dai shaku dost,
jetali lambi mari pase
rassi hoy !!
Dosti Shayari Gujarati
3 years ago
દગો પરિસ્થિતિ કરે છે, અને
દગો પરિસ્થિતિ કરે છે, અને
બદનામ કિસ્મત થઈ જાય છે !!
dago paristhiti kare chhe, ane
badanam kismat thai jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
એટલા પણ દુર ક્યાં છો
એટલા પણ
દુર ક્યાં છો તમે મારાથી,
યાદની શરૂઆત જ થાય
છે તમારાથી !!
etala pan
dur kya chho tame marathi,
yad ni sharuat j thay
chhe tamarathi !!
Miss You Shayari Gujarati
3 years ago
તારા ગયા પછી જિંદગી આટલી
તારા ગયા પછી જિંદગી
આટલી મુશ્કેલ કેમ બની ગઈ,
તારા આવ્યા પહેલા પણ
તું નહોતી જ ને !!
tara gaya pachhi jindagi
aatali muskel kem bani gai,
tara aavy pahela pan
tu nahoti j ne !!
Breakup Shayari Gujarati
3 years ago
સલાહ નહીં સાથ જોઈએ છે,
સલાહ નહીં સાથ જોઈએ છે,
બાકી ખબર તો મને પણ પડે છે
કે શું કરવું ને શું ન કરવું જોઈએ !!
salah nahi sath joie chhe,
baki khabar to mane pan pade chhe
ke shu karavu ne shu na karavu joie !!
Sad Shayari Gujarati
3 years ago
