Shala Rojmel
માંના હાથે ખાવાની અલગ જ

માંના હાથે
ખાવાની અલગ જ મજા છે,
પછી એ રોટલી હોય કે ચંપલ !!
😂😂😂😂😂😂

ma na hathe
khavani alag j maja chhe,
pachhi e rotali hoy ke champal !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તું યાદોમાં આવીને મારી સાથે

તું યાદોમાં આવીને
મારી સાથે વાત ના કર,
હવે બધા પૂછે છે કે એકલો
એકલો કેમ હસે છે !!

tu yadoma aavine
mari sathe vat na kar,
have badha puchhe chhe ke ekalo
ekalo kem hase chhe !!

સમય એટલે સારા સમયમાં જળવાય,

સમય એટલે
સારા સમયમાં જળવાય,
અને ખરાબ સમયમાં
ઓળખાય !!

samay etale
sara samay ma jalavay,
ane kharab samay ma
olakhay !!

આપવા હોય તો ખુશીથી જખમો

આપવા હોય તો
ખુશીથી જખમો આપજો,
પરંતુ વહાલમાં વીંટાળીને
વેદના ના આપતા !!

aapava hoy to
khushithi jakhamo aapajo,
parantu vahal ma vintaline
vedana na aapata !!

Life Quotes Gujarati

3 years ago

સંબંધ ચાહે કોઈ પણ હોય,

સંબંધ ચાહે
કોઈ પણ હોય,
જો માપશો તો માણી
નહીં શકો સાહેબ !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

sambandh chahe
koi pan hoy,
jo mapasho to mani
nahi shako saheb !!
🌹💐🌹shubh savar🌹💐🌹

તમને આપવામાં આવતો પગાર, એ

તમને આપવામાં
આવતો પગાર,
એ તમારા સપના
ભૂલવાની લાંચ છે !!

tamane aapavama
aavato pagar,
e tamara sapana
bhulavani lanch chhe !!

Life Quotes Gujarati

3 years ago

સાચી દિશા અને સાચા સમયનું

સાચી દિશા અને
સાચા સમયનું જ્ઞાન ન હોય,
તો આપણને ઉગતો સુરજ
પણ આથમતો દેખાય !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

sachi disha ane
sacha samay nu gnan na hoy,
to aapan ne ugato suraj
pan aathamato dekhay !!
💐🌹💐shubh ratri💐🌹💐

ક્યારેય મને છોડીને ના જતો,

ક્યારેય મને
છોડીને ના જતો,
મારા સ્મિત પાછળનું
કારણ તું જ છે !!

kyarey mane
chhodine na jato,
mara smit pachhal nu
karan tu j chhe !!

એટલું પણ મોડું ના કરશો

એટલું પણ મોડું
ના કરશો પાછું આવવામાં,
કે ચાવી પણ કોઈ કામની
ના રહે તાળું ખોલવામાં !!

etalu pan modu
na karasho pachhu aavavama,
ke chavi pan koi kam ni
na rahe talu kholavama !!

હું હવે તારું ધ્યાન મારા

હું હવે તારું ધ્યાન
મારા કરતા પણ વધારે રાખીશ,
કેમ કે આ દુનિયામાં એક તું  છે
જે જીવે છે ફક્ત મારા માટે !!

hu have taru dhyan
mara karata pan vadhare rakhish,
kem ke duniyama ek tu  chhe
je jive chhe fakt mara mate !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.