Teen Patti Master Download
જે રસ્તો શરૂઆતમાં મુશ્કેલ લાગે

જે રસ્તો શરૂઆતમાં મુશ્કેલ લાગે છે,
હકીકતમાં આગળ જતા એ જ રસ્તો
બહુ સરળ લાગવા લાગે છે !!

je rasto sharuaat ma mushkel lage chhe,
hakikatama aagal jata e j rasto
bahu saral lagava lage chhe !!

Gujarati Suvichar

2 years ago

તમે ભલે ને ગમે તેટલા

તમે ભલે ને
ગમે તેટલા કિંમતી હોય,
પણ જો યોગ્ય સ્થાને નથી તો
તમારી કોઈ કદર નથી !!

tame bhale ne
game tetala kimmati hoy,
pan jo yogya sthane nathi to
tamari koi kadar nathi !!

Gujarati Suvichar

2 years ago

બધા શેરમાં રોકાણ કરજો, પણ

બધા શેરમાં રોકાણ કરજો,
પણ આ લાગણી નામના શેરમાં
ક્યારેય રોકાણ ના કરશો સાહેબ,
કારણ કે મેં આ કંપનીના શેર
હંમેશા ડૂબતા જોયા છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

badha share ma rokan karajo,
pan aa lagani namana share ma
kyarey rokan na karasho saheb,
karan ke me aa comapany na share
hammesha dubata joya chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

વરસોથી જોયેલું સપનું એક પળમાં

વરસોથી જોયેલું
સપનું એક પળમાં તૂટી જાય,
જેના સહારે જીવી રહ્યા હોય એનો
સાથ હંમેશા માટે છૂટી જાય,
દુનિયાની નજરમાં એ માણસ કદાચ
જીવતો હોય પણ એ એક લાશથી
વિશેષ બીજું કંઈ નથી !!

varaso thi joyelu
sapnu ek palma tuti jaay,
jena sahare jivi rahya hoy eno
saath hammesha maate chhuti jaay,
duniya ni najar ma e manas kadach
jivto hoy to pan ek lash thi
vishesh biju kain j nathi !!

Sad Shayari Gujarati

2 years ago

તમને પણ મારી જેમ વહેમ

તમને પણ મારી જેમ
વહેમ હોય તો કાઢી નાખજો કે
આ દુનિયામાં સારા લોકો સાથે
હંમેશા સારું જ થાય છે !!

tamane pan mari jem
vahem hoy to kadhi nakhajo ke
aa duniyama sara loko sathe
hammesha saru j thay chhe !!

Sad Shayari Gujarati

2 years ago

શારીરિક તકલીફો સહન કરવી કઠીન

શારીરિક તકલીફો
સહન કરવી કઠીન નથી હોતી
જેટલી માનસિક તકલીફોને સહન
કરવી કઠીન હોય છે !!

sharirik takalifo
sahan karavi kathin nathi hoti
jetali manasik takalifo ne sahan
karavi kathin hoy chhe !!

Gujarati Suvichar

2 years ago

કોઈપણ સંબંધ હોય જયારે વાત

કોઈપણ સંબંધ હોય
જયારે વાત સરખી ના થાય,
તો સમજવું કે બંનેમાંથી કોઈ
એક કંટાળી ગયું છે !!

koipan sambandh hoy
jayare vat sarakhi na thay,
to samajavu ke bannemanthi koi
ek kantali gayu chhe !!

જો તમને Attitude શું છે

જો તમને Attitude
શું છે એ ખબર ના હોય તો
એકવાર #SBI BANK ની
મુલાકાત લઇ લેજો !!

jo tamane attitude
shun chhe e khabar na hoy to
ekavar#sbi bank ni
mulakat lai lejo !!

Gujarati Jokes

2 years ago

લાઈફમાં એટલો એકલો પડી ગયો

લાઈફમાં એટલો એકલો
પડી ગયો છું કે દરરોજ સાવ
એકલા એકલા ભૂતના મુવી
જોવું છું જેથી એમ લાગે કે
આસપાસ કોઈ છે !!

life ma etalo ekalo
padi gayo chhu ke dararoj sav
ekala ekala bhutana movie
jovu chhu jethi em lage ke
aasapas koi chhe !!

Gujarati Jokes

2 years ago

ફાટેલી નોટ અને એકદમ બકવાસ

ફાટેલી નોટ અને
એકદમ બકવાસ પોસ્ટ,
બંને આસાનીથી ચાલી જાય છે,
બસ શરત એટલી છે કે એ કોઈ
છોકરીની હોવી જોઈએ !!

fateli note ane
ekadam bakavas post,
banne aasanithi chali jay chhe,
bas sharat etali chhe ke e koi
chhokarini hovi joie !!

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.