
એ જાણે છે કે મારી
એ જાણે છે કે મારી બધી પોસ્ટ
અને સ્ટોરી માત્ર એના માટે જ છે,
એ બધું જ જોવે છે પણ નથી કોઈ જવાબ
આપતી કે નથી મને બ્લોક કરતી !!
e jane chhe ke mari badhi post
ane story matra ena mate j chhe,
e badhu j jove chhe pan nathi koi javab
aapati ke nathi mane block karati !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જિંદગીમાં ક્યારેક ખોવાઈ પણ જવું
જિંદગીમાં ક્યારેક
ખોવાઈ પણ જવું જોઈએ,
એ જાણવા માટે કે આપણને
શોધવા કોણ આવે છે !!
jindagima kyarek
khovai pan javu joie,
e janava mate ke aapanane
shodhava kon aave chhe !!
Gujarati Suvichar
2 years ago
જોયેલા સપના માત્ર સપના જ
જોયેલા સપના માત્ર
સપના જ રહી જતા હોય છે,
જ્યાં સુધી તેને પુરા કરવા માટે
સખત મહેનત ના કરો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
joyela sapana matra
sapana j rahi jata hoy chhe,
jya sudhi tene pura karava mate
sakhat mahenat na karo !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
શ્રેષ્ઠ બનવા માટે પહેલા તમે
શ્રેષ્ઠ બનવા માટે
પહેલા તમે સૌથી ખરાબ
મુશ્કેલીઓનો સામનો કરવા માટે
સક્ષમ હોવા જોઈએ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
sreshth banava mate
pahela tame sauthi kharab
mushkelio no samano karava mate
saksham hova joie !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
લાખ ઝઘડા થયા હશે અને
લાખ ઝઘડા થયા હશે
અને મેં હંમેશા એને મનાવી છે,
બસ આ વખતે મારું દિલ કહે છે કે
એ એકવાર સામેથી મારી સાથે વાત
કરે અને મને મનાવે !!
lakh zaghada thaya hashe
ane me hammesha ene manavi chhe,
bas aa vakhate maru dil kahe chhe ke
e ekavar samethi mari sathe vaat
kare ane mane manave !!
Breakup Shayari Gujarati
2 years ago
બહુ વિચારવાની જરૂર નથી, કેમ
બહુ વિચારવાની જરૂર નથી,
કેમ કે લોકોની તો આદત જ હોય છે,
આપણી સામે સલામ કરવાની અને
પીઠ પાછળ બદનામ કરવાની !!
bahu vicharavani jarur nathi,
kem ke lokoni to aadat j hoy chhe,
aapani same salam karavani ane
pith pachhal badanam karavani !!
Gujarati Suvichar
2 years ago
અમારી આ આંખોને પૂછો કે
અમારી આ
આંખોને પૂછો કે કેટલા
ખુબસુરત છો તમે !!
amari aa
ankhone puchho ke ketala
khubasurat chho tame !!
Romantic Shayari Gujarati
2 years ago
મુદ્દો એ નથી કે તમે
મુદ્દો એ નથી કે
તમે પરવાહ નથી કરતા,
વાત એમ છે કે મને આજે પણ
આશા કેમ છે તમારાથી !!
muddo e nathi ke
tame paravah nathi karata,
vat em chhe ke mane aaje pan
aasha kem chhe tamarathi !!
Sad Shayari Gujarati
2 years ago
બહુ ફરક આવી ગયો છે
બહુ ફરક આવી
ગયો છે એમના શબ્દોમાં,
પ્રેમ ઓછો નહીં પણ સાવ પુરો
થતો નજર આવી રહ્યો છે !!
bahu farak aavi
gayo chhe emana shabdoma,
prem ochho nahi pan sav puro
thato najar aavi rahyo chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
વાત એટલી પણ બગડી નહોતી,
વાત એટલી
પણ બગડી નહોતી,
વાત બસ એટલી જ હતી કે તમે
વાત કરવા જ નહોતા માંગતા !!
vat etali
pan bagadi nahoti,
vat bas etali j hati ke tame
vat karava j nahota mangata !!
Breakup Shayari Gujarati
2 years ago