Shala Rojmel
એક સમજદાર છોકરો અને એક

એક સમજદાર છોકરો
અને એક નખરાળી છોકરી,
બંને Perfect હોય છે
એકબીજા માટે !!

ek samajadar chhokaro
ane ek nakharali chhokari,
banne perfect hoy chhe
ekabija mate !!

તારો મેસેજ આવે કે ના

તારો મેસેજ
આવે કે ના આવે,
પણ તારી યાદ રોજ આવે છે !!

taro message
aave ke na aave,
pan tari yad roj aave chhe !!

જેને જવું હોય એને જવા

જેને જવું હોય
એને જવા દો સાહેબ,
કેમ કે આપણી જિંદગીમાં
એવા મતલબી લોકોની
જરૂર જ નથી !!

jene javu hoy
ene java do saheb,
kem ke aapani jindagima
eva matalabi lokoni
jarur j nathi !!

Life Quotes Gujarati

3 years ago

દિલમાં હાડકું જ નથી મુક્યું

દિલમાં હાડકું જ
નથી મુક્યું ભગવાને,
પછી ખબર નહીં
કેમનું તૂટી જાય છે !!
😂😂😂😂😂😂

dil ma hadaku j
nathi mukyu bhagavane,
pachhi khabar nahi
kem nu tuti jay chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તારા પર તો આખી ચોપડી

તારા પર તો આખી
ચોપડી લખી દઉં દોસ્ત,
પણ આમ વારે ઘડીએ ગાળો
લખવી સારી ના લાગે !!
😂😂😂😂😂😂

tara par to aakhi
chopadi lakhi dau dost,
pan aam vare ghadie galo
lakhavi sari na lage !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

મારા બધા ગુસ્સાનો ઈલાજ, માત્ર

મારા બધા
ગુસ્સાનો ઈલાજ,
માત્ર અને માત્ર તારો પ્રેમ !!

mara badha
gussano ilaj,
matr ane matr taro prem !!

જેના Reply થી આજે તમે

જેના Reply થી
આજે તમે હસો છો,
કાલે એના જ Late Reply
થી તમે રડવાના છો !!

jena reply thi
aaje tame haso chho,
kale ena j late reply
thi tame radavana chho !!

બસ તું મારી એટલી નજીક

બસ તું મારી
એટલી નજીક રહે,
કે વાત ના થાય તો પણ
તું દુર ના લાગે !!

bas tu mari
etali najik rahe,
ke vat na thay to pan
tu dur na lage !!

મને નહોતી ખબર કે સુખ

મને નહોતી ખબર
કે સુખ અને ઉંમરને બનતું નથી,
પ્રયત્ન કરીને સુખને લાવ્યો પણ
ઉંમર રિસાઈને ચાલી ગઈ !!

mane nahoti khabar
ke sukh ane ummar ne banatu nathi,
prayatn karine sukh ne lavyo pan
ummar risaine chali gai !!

Sad Shayari Gujarati

3 years ago

જિંદગી તો નીકળી જશે, પણ

જિંદગી તો
નીકળી જશે,
પણ કમી તો
કમી જ રહેવાની !!

jindagi to
nikali jashe,
pan kami to
kami j rahevani !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.