Shala Rojmel
પ્રેમ એ તો માત્ર એક

પ્રેમ એ તો
માત્ર એક શબ્દ છે,
કમાલ તો સમજણ
કરી જાય છે !!

prem e to
matr ek shabd chhe,
kamal to samajan
kari jay chhe !!

Love Shayari Gujarati

3 years ago

મજબૂરી હોય છે સાહેબ, બાકી

મજબૂરી હોય છે સાહેબ,
બાકી કોઈને નથી ગમતું કે
એના ખાસ વ્યક્તિ વગર
એકલા રહે !!

majaburi hoy chhe saheb,
baki koine nathi gamatu ke
ena khas vyakti vagar
ekala rahe !!

એક સાચો મિત્ર એટલે, ખિસ્સામાં

એક સાચો મિત્ર એટલે,
ખિસ્સામાં બચેલો
છેલ્લો સિક્કો !!

ek sacho mitr etale,
khissama bachelo
chhello sikko !!

દરેક સાથે લોહીનો સંબંધ હોય

દરેક સાથે લોહીનો
સંબંધ હોય જરૂરી તો નથી,
મારે તો લોહી પીનારા સાથે
પણ સંબંધ છે !!
😂😂😂😂😂😂

darek sathe lohino
sambandh hoy jaruri to nathi,
mare to lohi pinara sathe
pan sambandh chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

હવે હિચકી આવે તો પાણી

હવે હિચકી આવે
તો પાણી પી લેજે,
એ વહેમમાં ના રહેતી
કે હું તને યાદ કરીશ !!

have hichaki aave
to pani pi leje,
e vahem ma na raheti
ke hu tane yad karish !!

અમુક લોકો એવા અભિમાની હોય

અમુક લોકો
એવા અભિમાની હોય છે,
કે ઓનલાઈન હોવા છતાં
જવાબ નથી આપતા !!

amuk loko
eva abhimani hoy chhe,
ke online hova chhata
javab nathi aapat !!

મને લાગ્યું કે નહીં રહી

મને લાગ્યું કે
નહીં રહી શકે એ મારા વગર,
પણ એના ચહેરા પરનું સુકુન
જોઇને અફસોસ થઇ ગયો !!

mane lagyu ke
nahi rahi shake e mara vagar,
pan ena chahera par nu sukun
joine afasos thai gayo !!

સાચું દરેકને સમજાતું તો હોય

સાચું દરેકને
સમજાતું તો હોય છે,
પણ અફસોસ કે સાચા
સમયે નથી સમજાતું !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

sachu darek ne
samajatu to hoy chhe,
pan afasos ke sacha
samaye nathi samajatu !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

હવે તો રડવામાં પણ, આળસ

હવે તો રડવામાં પણ,
આળસ આવે છે મને !!
😜😜😜😜😜

have to radavama pan,
aalas aave chhe mane !!
😜😜😜😜😜

Gujarati Jokes

3 years ago

જે મનમાં આવે એ ખુલીને

જે મનમાં આવે
એ ખુલીને કર્યા કરો,
કેમ કે આ સમય ફરી
પાછો નહીં આવે !!

je man ma aave
e khuline karya karo,
kem ke aa samay fari
pachho nahi aave !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.