Shala Rojmel
બધા દુઃખોની સારામાં સારી દવા

બધા દુઃખોની
સારામાં સારી દવા એટલે,
કોઈ ખાસ વ્યક્તિ સાથે પસાર
કરેલો થોડો સમય !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

badha dukhoni
sarama sari dava etale,
koi khas vyakti sathe pasar
karelo thodo samay !!
💐🌹💐shubh ratri💐🌹💐

ફળ પાકી ગયા પછી પડી

ફળ પાકી ગયા
પછી પડી જાય છે,
માણસ પડી ગયા પછી
પાકો થાય છે !!
💐💐💐શુભ રાત્રી💐💐💐

fal paki gaya
pachhi padi jay chhe,
manas padi gaya pachhi
pako thay chhe !!
💐💐💐shubh ratri💐💐💐

તમે સમજો છો એટલો સરળ

તમે સમજો છો
એટલો સરળ આ રસ્તો નથી,
બધા પાસેથી મળે એટલો પણ
આ પ્રેમ સસ્તો નથી !!

tame samajo chho
etalo saral aa rasto nathi,
badha pasethi male etalo pan
prem sasto nathi !!

Love Shayari Gujarati

3 years ago

ગમતી વ્યક્તિનો મેસેજ આવે તો

ગમતી વ્યક્તિનો મેસેજ આવે
તો મોબાઈલની કંઇક કિંમત લાગે,
બાકી તો સાવ ડબલા જેવું લાગે !!

gamati vyaktino message aave
to mobile ni kaik kimmat lage,
baki to sav dabala jevu lage !!

સહેલું નથી જીવનનું સૌંદર્ય માણવું,

સહેલું નથી
જીવનનું સૌંદર્ય માણવું,
ભાષા શીખવી પડે છે
લાગણીની !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

sahelu nathi
jivan nu saundary manavu,
bhasha shikhavi pade chhe
laganini !!
🌹💐🌹shubh savar🌹💐🌹

આપતા શીખી જાઓ સાહેબ, જગત

આપતા શીખી જાઓ સાહેબ,
જગત તમારું નામ લેતા
શીખી જશે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

aapata shikhi jao saheb,
jagat tamaru nam leta
shikhi jashe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

ભગવાનને પણ બદલી નાખે સાહેબ,

ભગવાનને પણ
બદલી નાખે સાહેબ,
આ માણસની ઈચ્છા
પૂરી ના થાય તો !!

bhagavan ne pan
badali nakhe saheb,
manas ni ichchha
puri na thay to !!

Sad Shayari Gujarati

3 years ago

કેટલાક સપના અધૂરા રહે તે

કેટલાક સપના
અધૂરા રહે તે જ સારું છે,
જિંદગી જીવવાની મજા કંઇક
જુદી જ આવે સાહેબ !!

ketalak sapana
adhura rahe te j saru chhe,
jindagi jivavani maja kaik
judi j aave saheb !!

Life Quotes Gujarati

3 years ago

મારા માટે તો મારા પપ્પા

મારા માટે
તો મારા પપ્પા જ,
મારા સુપર હીરો છે !!

mara mate
to mara pappa j,
mara super hiro chhe !!

યાદ તો બધું જ છે

યાદ તો બધું જ છે એને,
બસ ભુલી ગયા હોય
એવો દેખાવ કરે છે !!

yad to badhu j chhe ene,
bas bhuli gaya hoy
evo dekhav kare chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.