Teen Patti Master Download
જે માણસના વિચાર અને નિયત

જે માણસના વિચાર
અને નિયત સારી હોય છે,
ભગવાન એને મદદ કરવા માટે
કોઈના કોઈ રૂપમાં આવે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

je manasana vichar
ane niyat sari hoy chhe,
bhagavan ene madad karava mate
koina koi rupama aave chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

સો વાર કીધું આ દિલને

સો વાર કીધું આ દિલને
કે ચાલ હવે તું ભૂલી જા એમને,
દર વખતે મારું આ દિલ કહે છે કે
તું દિલથી નથી કહેતો !!

so var kidhu aa dilane
ke chal have tu bhuli ja emane,
dar vakhate maru aa dil kahe chhe ke
tu dilathi nathi kaheto !!

એકવાર દિલમાં છપાઈ ગયેલું નામ

એકવાર દિલમાં છપાઈ
ગયેલું નામ જો ભૂંસાઈ શકાતું હોત,
તો આજે દુનિયામાં કૃષ્ણ અને રાધાને
વળી કોણ યાદ કરતુ હોત !!

ekavar dilama chhapai
gayelu naam jo bhunsai shakatu hot,
to aaje duniyama krushna ane radha ne
vali kon yaad karatu hot !!

કલિયુગની આ દુનિયામાં કદર એની

કલિયુગની આ દુનિયામાં
કદર એની નથી થતી જે સાચે જ
સંબંધ નિભાવે છે પણ કદર માત્ર એની
થાય છે જે સારો દેખાવ કરે છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

kaliyugani aa duniyama
kadar eni nathi thati je sache j
sambandh nibhave chhe pan kadar matra eni
thay chhe je saro dekhav kare chhe !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹

સારું છે યાદ કરવાથી માણસોને

સારું છે યાદ કરવાથી
માણસોને ખાલી હિચકી આવે છે
હાર્ટએટેક નહીં બાકી તો તને દિવસમાં
કેટલી બધી વાર આવત !!

saru chhe yaad karavathi
manasone khali hichaki aave chhe
heart attack nahi baki to tane divasama
ketali badhi var aavat !!

Gujarati Jokes

2 years ago

પ્રેમ કરવો સહેલો નથી, એક

પ્રેમ કરવો સહેલો નથી,
એક વાંદરી માટે થઈને બીજી
100 વાંદરીઓને આપણે ઇગ્નોર
કરવી પડે છે સાહેબ !!

prem karavo sahelo nathi,
ek vandari mate thaine biji
100 vandarione apane ignore
karavi pade chhe saheb !!

Love Shayari Gujarati

2 years ago

કોઈના આત્માની હત્યા કર્યા બાદ

કોઈના આત્માની
હત્યા કર્યા બાદ કદાચ
સ્વર્ગ મળે તો પણ એ નર્ક
સમાન જ હોય છે !!

koina aatmani
hatya karya bad kadach
swarg male to pan e nark
saman j hoy chhe !!

Gujarati Suvichar

2 years ago

હવે હિંમત નથી પ્રેમની ભીખ

હવે હિંમત નથી
પ્રેમની ભીખ માંગવાની,
જે તમને ઠીક લાગે એ કરો !!

have himmat nathi
premani bhikh mangavani,
je tamane thik lage e karo !!

એકલા હતા તો સારા હતા,

એકલા હતા તો સારા હતા,
અમુક લોકો પર ભરોસો કરીને
સાવ બરબાદ થઇ ગયા !!

ekala hata to sara hata,
amuk loko par bharoso karine
sav barabad thai gaya !!

Sad Shayari Gujarati

2 years ago

મિત્ર આ હૈયું જે હળવું

મિત્ર આ હૈયું જે હળવું છે,
એનું કારણ તારું મળવું છે !!

mitra aa haiyu je halavu chhe,
enu karan taru malavu chhe !!

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.