Teen Patti Master Download
અમુક બદલાવ કષ્ટદાયક અવશ્ય હોય

અમુક બદલાવ
કષ્ટદાયક અવશ્ય હોય છે
પણ આવશ્યક હોય છે !!

amuk badalav
kashtadayak avashy hoy chhe
pan aavashyak hoy chhe !!

Gujarati Suvichar

2 years ago

સમય એવો આવી ગયો છે

સમય એવો આવી ગયો છે
જ્યાં શક્તિશાળી બનવું એ જ એક
છેલ્લો વિકલ્પ રહી ગયો છે !!

samay evo aavi gayo chhe
jya shaktishali banavu e j ek
chhello vikalp rahi gayo chhe !!

Life Quotes Gujarati

2 years ago

છોકરીઓને શોપિંગનો અને છોકરાઓને ગર્લફ્રેન્ડનો

છોકરીઓને શોપિંગનો
અને છોકરાઓને ગર્લફ્રેન્ડનો
શોખ હંમેશાથી રહ્યો છે !!

chhokarione shopping no
ane chhokaraone girlfriend no
shokh hammesha thi rahyo chhe !!

Gujarati Jokes

2 years ago

બસ તમારું કામ કરતા રહો,

બસ તમારું કામ કરતા રહો,
ટામેટાના દિવસ આવી શકતા હોય
તો તમારા પણ આવશે જ !!

bas tamaru kam karata raho,
tomato na divas aavi shakata hoy
to tamara pan aavashe j !!

Gujarati Jokes

2 years ago

આપણે પહેલા આદતનું નિર્માણ કરીએ

આપણે પહેલા
આદતનું નિર્માણ કરીએ છીએ,
પછી આદત આપણું નિર્માણ કરે છે !!

aapane pahela
aadatanu nirman karie chhie,
pachhi aadat aapanu nirman kare chhe !!

Gujarati Suvichar

2 years ago

નાહ્યા વગરની છોકરીને પણ બ્યુટીફૂલ

નાહ્યા વગરની છોકરીને
પણ બ્યુટીફૂલ બોલી દઈએ છીએ,
એટલા મોટા દિલ અને સંસ્કાર હોય છે
અમારા છોકરાઓના !!

nahya vagarani chhokarine
pan beautiful boli daie chhie,
etala mota dil ane sanskar hoy chhe
amara chhokaraona !!

Gujarati Jokes

2 years ago

તમારે એ વાતની ચિંતા ના

તમારે એ વાતની ચિંતા ના
કરવી જોઈએ કે લોકો શું કહેશે,
જો તમે એ જાણતા હો કે તમે જે
કરી રહ્યા છો એ સાચું છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

tamare e vatani chinta na
karavi joie ke loko shun kaheshe,
jo tame e janata ho ke tame je
kari rahya chho e sachhu chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

તારાથી સારા તો આ ઝખ્મો

તારાથી સારા
તો આ ઝખ્મો છે મારા,
જે એટલી જ તકલીફ દે છે મને
જેટલી હું સહન કરી શકું !!

tarathi sara
to aa zakhmo chhe mara,
je etali j takalif de chhe mane
jetali hu sahan kari shaku !!

Sad Shayari Gujarati

2 years ago

પ્યાર કિયા તો ડરના ક્યા,

પ્યાર કિયા તો ડરના ક્યા,
આ એક લાઈનના જાસામાં
આવીને હજારો આશીકોએ ભરી
બજારમાં ચપ્પલ ખાધા છે !!

pyar kiya to darana kya,
aa ek line na jasama
aavine hajaro ashikoe bhari
bajarama chappal khadha chhe !!

Gujarati Jokes

2 years ago

જિંદગીમાં બધી જગ્યાએ પૈસા કામ

જિંદગીમાં બધી જગ્યાએ
પૈસા કામ નથી આવતા સાહેબ,
અમુક જગ્યાએ માણસનો સાથ
પણ બહુ જરૂરી હોય છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

jindagi ma badhi jagyae
paisa kaam nathi aavata saheb,
amuk jagyae manasano sath
pan bahu jaruri hoy chhe !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.