
અમુક દગા દિલમાં દબાવીને રાખ્યા
અમુક દગા
દિલમાં દબાવીને રાખ્યા છે,
સમય આવશે ત્યારે બદલો પણ
દબાવીને લેવામાં આવશે !!
amuk daga
dilama dabavine rakhya chhe,
samay aavashe tyare badalo pan
dabavine levama aavashe !!
Attitude Shayari Gujarati
2 years ago
જો તમારામાં ધીરજ અને વિચારવાની
જો તમારામાં ધીરજ
અને વિચારવાની શક્તિ છે,
તો ગમે તેવી મોટી સમસ્યા
પણ હલ થઇ શકે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jo tamarama dhiraj
ane vicharavani shakti chhe,
to game tevi moti samasya
pan hal thai shake chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
હું તારી રાહ જોતા જોતા
હું તારી રાહ
જોતા જોતા મરી જઈશ,
પણ તારી રાહ જોવાનું હું
ક્યારેય બંધ નહીં કરું !!
hu tari rah
jota jota mari jaish,
pan tari rah jovanu hu
kyarey bandh nahi karu !!
Miss You Shayari Gujarati
2 years ago
કોઈ છોકરીને ગમે તેટલો સાચો
કોઈ છોકરીને ગમે
તેટલો સાચો પ્રેમ કરી લો,
અંતમાં એ તમને ખોટા સાબિત
કરીને છોડી જ દે છે !!
koi chhokarine game
tetalo sacho prem kari lo,
antama e tamane khota sabit
karine chhodi j de chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago
તમે ભલે ને ગમે તેટલી
તમે ભલે ને ગમે તેટલી
ઈમાનદારીથી સંબંધ નિભાવો,
અમુક લોકો તમારી કદર
ક્યારેય નહીં કરે !!
tame bhale ne game tetali
imanadarithi sambandh nibhavo,
amuk loko tamari kadar
kyarey nahi kare !!
Sad Shayari Gujarati
2 years ago
દુનિયામાં એવું કોઈ ઉદાહરણ નથી
દુનિયામાં એવું કોઈ
ઉદાહરણ નથી જે આપીને
હું તમને સમજાવી શકું કે તમે
મને કેટલા ગમો છો !!
duniya ma evu koi
udaharan nathi je aapine
hu tamane samajavi shaku ke tame
mane ketala gamo chho !!
Romantic Shayari Gujarati
2 years ago
જો આંધળા માણસને દેખાવા લાગે
જો આંધળા માણસને
દેખાવા લાગે તો સૌથી પહેલા
એ લાકડીને ફેંકી દે છે જેણે હંમેશા
એ માણસને સાથ આપ્યો છે !!
jo aandhala manasane
dekhava lage to sauthi pahela
e lakadine fenki de chhe jene hammesha
e manasane sath aapyo chhe !!
Sad Shayari Gujarati
2 years ago
જીવશો ત્યાં સુધી ઠોકરો તો
જીવશો ત્યાં સુધી
ઠોકરો તો લાગ્યા જ કરશે
પણ ઉઠવું તો એકલા જ પડશે,
જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી
કોઈ ખંભો દેવા નહીં આવે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
jivasho tya sudhi
thokaro to lagya j karashe
pan uthavu to ekala j padashe,
jya sudhi shvas chale chhe tya sudhi
koi khambho deva nahi aave !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
2 years ago
નક્કી એની આંખમાં મોતિયો હશે,
નક્કી એની
આંખમાં મોતિયો હશે,
બાકી એવી કોઈ આંખ નથી
જે મને પસંદ ના કરે !!
nakki eni
aankh ma motiyo hashe,
baki evi koi aankh nathi
je mane pasand na kare !!
Attitude Shayari Gujarati
2 years ago
ગુરુનો નંગ બનાવજો, પણ જીવનમાં
ગુરુનો નંગ બનાવજો,
પણ જીવનમાં ક્યારેય કોઈ
નંગને ગુરુ ના બનાવતા !!
guruno nang banavajo,
pan jivan ma kyarey koi
nang ne guru na banavata !!
Gujarati Jokes
2 years ago