દરેક વખતે દુશ્મન જ તમારું
દરેક વખતે દુશ્મન જ
તમારું ખરાબ કરે એવું ના હોય,
ક્યારેક તમારા નજીકના લોકો પણ તમને
હરાવવામાં મહત્વનો ભાગ ભજવે છે !!
darek vakhate dushman j
tamaru kharab kare evu na hoy,
kyarek tamara najikana loko pan tamane
haravavama mahatvano bhag bhajave chhe !!
Life Quotes Gujarati
2 years ago
એક માણસને પામવા માટે ચાર
એક માણસને પામવા
માટે ચાર ચાર લોકો વ્રત કરે તો
પછી બ્રેકઅપ થાય જ ને !!
ek manasane pamava
mate char char loko vrat kare to
pachhi breakup thay j ne !!
Gujarati Jokes
2 years ago
અમુક શંકાઓના નિવારણ ક્યારેય ના
અમુક શંકાઓના
નિવારણ ક્યારેય ના શોધવા,
શક્ય છે કે વહેમ કરતા વાસ્તવિકતા
વધારે પીડાદાયક હોય !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
amuk shankaona
nivaran kyarey na shodhava,
shaky chhe ke vahem karata vastavikata
vadhare pidadayak hoy !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
જીવન માં સુખી થવું હોય
જીવન માં સુખી થવું હોય તો
કોઈને પણ શિખામણ ના આપવી,
બુધ્ધિશાળીને તેની જરૂર નથી અને
ગાંડા તો માનવાના જ નથી !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jivan ma sukhi thavu hoy to
koine pan shikhaman na aapavi,
budhdhishaline teni jarur nathi ane
ganda to manavana j nathi !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
કર્મના બીજ સારા હોય કે
કર્મના બીજ
સારા હોય કે ખરાબ,
સમય આવ્યે વૃક્ષ બનીને
ફળ જરૂર આપે છે !!
karmana bij
sara hoy ke kharab,
samay aavye vruksh banine
fal jarur aape chhe !!
Gujarati Suvichar
2 years ago
એ બધી વસ્તુઓથી આજે જ
એ બધી વસ્તુઓથી
આજે જ સંબંધ તોડી દો,
જે તમારા સફળ થવાના માર્ગમાં
બાધા બની રહી હોય !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
e badhi vastuothi
aaje j sambandh todi do,
je tamara safal thavana margama
badha bani rahi hoy !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
2 years ago
કોઈને દુઃખ આપીને ખુશ થનારા
કોઈને દુઃખ આપીને ખુશ
થનારા લોકો એ કેમ ભૂલી જાય છે કે
કોઈ નિર્દોષને આપેલી પીડાનું ફળ તો
ખુદ ભગવાને પણ ભોગવવું જ પડે છે !!
koine dukh aapine khush
thanara loko e kem bhuli jay chhe ke
koi nirdoshane aapeli pidanu fal to
khud bhagavane pan bhogavavu j pade chhe !!
Sad Shayari Gujarati
2 years ago
જ્યાં સુધી શક્ય છે ત્યાં
જ્યાં સુધી શક્ય છે
ત્યાં સુધી હસી લો સાહેબ,
કુંવારા છો તો પરણેલા પર અને
પરણેલા છો તો ખુદ પર !!
jya sudhi shaky chhe
tya sudhi hasi lo saheb,
kunvara chho to paranela par ane
paranela chho to khud par !!
Gujarati Jokes
2 years ago
દિલથી આભાર માનજો એ લોકોનો
દિલથી આભાર માનજો
એ લોકોનો જે તમને શીખવે છે કે
આ દુનિયામાં બહુ સારા બનવું એ
પણ એક મોટો ગુનો છે !!
dilathi aabhar manajo
e lokono je tamane shikhave chhe ke
aa duniyama bahu sara banavu e
pan ek moto guno chhe !!
Sad Shayari Gujarati
2 years ago
એક દિવસ તમને પણ સમજાઈ
એક દિવસ તમને
પણ સમજાઈ જશે સાહેબ કે
અમુક લોકો માટે તમે જીવ આપી દો
તો પણ બદલામાં તમને દુઃખ સિવાય
બીજું કશું જ નહીં મળે !!
ek divas tamane
pan samajai jashe saheb ke
amuk loko mate tame jiv aapi do
to pan badalama tamane dukh sivay
biju kashun j nahi male !!
Sad Shayari Gujarati
2 years ago
