Shala Rojmel
પ્રેમ થવા લાગે તો પૂજા

પ્રેમ થવા લાગે તો
પૂજા પાઠ શરુ કરી દેજો,
મોહબ્બત હશે તો મળી જશે ને
બલા હશે તો ટળી જશે !!

prem thava lage to
puja path sharu kari dejo,
mohabbat hashe to mali jashe ne
bala hashe to tali jashe !!

Love Shayari Gujarati

3 years ago

દેડકાને સોનાના સિંહાસન પર બેસાડો

દેડકાને સોનાના સિંહાસન પર બેસાડો
તો પણ એ કુદીને ગંદા નાળામાં જતો જ રહેશે,
અમુક લોકોનુ પણ એવું હોય છે કે જેને તમે ગમે
તેટલું માન સમ્માન આપો કે એના માટે ગમે તેટલું કરો
પણ એ પોતાની ઔકાત બતાવ્યા વગર નહીં રહે !!

dedakane sonana sinhasan par besado
to pan e kudine ganda nalama jato j raheshe,
amuk lokonu pan evu hoy chhe ke jene tame game
tetalu man samman aapo ke ena mate game tetalu karo
pan e potani aukat batavya vagar nahi rahe !!

Gujarati Suvichar

3 years ago

ખોટી જગ્યાએ કરેલું રોકાણ અંતે

ખોટી જગ્યાએ કરેલું
રોકાણ અંતે ડૂબી જતું હોય છે,
પછી એ રોકાણ પૈસાનું હોય
કે લાગણીનું હોય !!

khoti jagyae karelu
rokan ante dubi jatu hoy chhe,
pachi e rokan paisanu hoy
ke laganinu hoy !!

Life Quotes Gujarati

3 years ago

દરેક વ્યક્તિને જીવનમાં એકવાર તો

દરેક વ્યક્તિને જીવનમાં
એકવાર તો અનુભવ થાય જ છે,
કે લાગણી ખોટી નહોતી પણ
ખોટી જગ્યાએ હતી !!

darek vyaktine jivanama
ekavar to anubhav thay j chhe,
ke lagani khoti nahoti pan
khoti jagyae hati !!

સંબંધ એ નથી કે કોની

સંબંધ એ નથી કે કોની
પાસેથી કેટલું સુખ મેળવો છો,
સંબંધ તો એ છે કે કોના વગર
તમને કેટલું એકલું લાગે છે !!

sambandh e nathi ke koni
pasethi ketalu sukh melavo chho,
sambandh to e chhe ke kona vagar
tamane ketalu ekalu lage chhe !!

જે લોકોએ તમારી સાથે ખોટું

જે લોકોએ તમારી સાથે ખોટું
કર્યું હોય એને હંમેશા એમ લાગે છે,
કે તમારા દ્વારા મુકવામાં આવેલું સ્ટેટસ
તમે એના માટે જ મુક્યું છે !!

je lokoe tamari sathe khotu
karyu hoy ene hammesha em lage chhe,
ke tamara dvara mukavama aavelu status
tame ena mate j mukyu chhe !!

Gujarati Jokes

3 years ago

બહુ સારા હોવા છતાં તમે

બહુ સારા હોવા છતાં તમે
બધા માટે સારા નથી બની શકતા,
ક્યાંક તમને ખરાબ બનાવી દેવામાં આવે છે તો
ક્યારેક ખરાબ સાબિત કરી દેવામાં આવે છે !!

bahu sara hova chhata tame
badha mate sara nathi bani shakata,
kyank tamane kharab banavi devam aave chhe to
kyarek kharab sabit kari devam aave chhe !!

Sad Shayari Gujarati

3 years ago

સંબંધ માટે સમય ના કાઢી

સંબંધ માટે સમય ના
કાઢી શકનાર લોકો પાસે,
એક દિવસ સમય તો હશે પણ
કોઈ સંબંધ નહીં હોય !!

sambandh mate samay na
kadhi shakanar loko pase,
ek divas samay to hashe pan
koi sambandh nahi hoy !!

જતું કરી કરીને થાકી ગયેલો

જતું કરી કરીને
થાકી ગયેલો માણસ,
એક દિવસ સંબંધને પણ
જતો કરી દે છે !!

jatu kari karine
thaki gayelo manas,
ek divas sambandhane pan
jato kari de chhe !!

દુવાઓ એ વસ્તુને પણ તમારી

દુવાઓ એ વસ્તુને પણ
તમારી નજીક ખેંચી લાવે છે જે
તમારા નસીબમાં નથી !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

duvao e vastune pan
tamari najik khenchi lave chhe je
tamara nasibama nathi !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.