આભાર માનવાવાળો ક્યારેય ગરીબ નથી
આભાર માનવાવાળો
ક્યારેય ગરીબ નથી હોતો,
ને ધીરજ રાખવાવાળો ક્યારેય
નિષ્ફળ નથી હોતો !!
aabhar manavavalo
kyarey garib nathi hoto,
ne dhiraj rakhavavalo kyarey
nishfal nathi hoto !!
Gujarati Suvichar
3 years ago
માંસ માછલીઓ ખાઓ છો ને
માંસ માછલીઓ ખાઓ છો ને
શ્રાવણમાં શાકાહારી બની જાઓ છો,
મહાદેવ બધું જ જાણે છે તો તમે
બેવકૂફ કોને બનાવો છો !!
mans machhalio khao chho ne
shravan ma shakahari bani jao chho,
mahadev badhu j jane chhe to tame
bevakuf kone banavo chho !!
Gujarati Suvichar
3 years ago
મને તો લાગે છે કે
મને તો લાગે છે કે આ
વખતે ડાયનાસોરે ઈંડા મુક્યા છે,
બાકી ટીટોડીના ઈંડામાં આટલો
વરસાદ ના હોય !!
mane to lage chhe ke aa
vakhate dynasore e inda mukya chhe,
baki titodina indama aatalo
varasad na hoy !!
Gujarati Jokes
3 years ago
મનપસંદ વ્યક્તિ બધી જ બીમારીનો
મનપસંદ વ્યક્તિ
બધી જ બીમારીનો
ઈલાજ હોય છે !!
manapasand vyakti
badhi j bimarino
ilaj hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જયારે જયારે તમે કોઈને કારણ
જયારે જયારે તમે કોઈને
કારણ વગર ઇગ્નોર કરો છો,
બસ ત્યારે જ તમે એને ધીમે ધીમે
ખોવાની શરૂઆત કરો છો !!
jayare jayare tame koine
karan vagar ignore karo chho,
bas tyare j tame ene dhime dhime
khovani sharuat karo chho !!
Gujarati Suvichar
3 years ago
તમે લાખ સારા હોય પણ
તમે લાખ સારા હોય
પણ જો ખોટી જગ્યાએ હશો તો
તમારી વેલ્યુ કોઈ નહીં કરે !!
tame lakh sara hoy
pan jo khoti jagyae hasho to
tamari value koi nahi kare !!
Gujarati Suvichar
3 years ago
જે તમને સમજે છે અને
જે તમને સમજે છે અને
સમજાવે છે એનાથી સારો માણસ
આ જગતના ચોકમાં બીજો કોઈ નથી,
જેને તમે માથે બેસાડીને સાચવ્યા છતાંય
તમારી લાગણીઓની કદર ના કરે એને રમતા
મૂકી દેવાય કેમ કે જેને હળદરના ગાંઠીયાની
કિંમત ખબર નથી એને કેસરની
કિંમત ના ખબર હોય !!
je tamane samaje chhe ane
samajave chhe enathi saro manas
aa jagatana chokama bijo koi nathi,
jene tame mathe besadine sachavya chhatay
tamari laganioni kadar na kare ene ramata
muki devay kem ke jene haladarana ganthiyani
kimmat khabar nathi ene kesar ni
kimmat na khabar hoy !!
Life Quotes Gujarati
3 years ago
બધી ભૂલોની ભરપાઈ થઇ શકે,
બધી ભૂલોની ભરપાઈ થઇ શકે,
પણ લોકોને ઓળખવામાં કરેલી એક ભૂલ
માણસને બરબાદ કરી નાખે છે !!
badhi bhuloni bharapai thai shake,
pan lokone olakhavam kareli ek bhul
manasane barabad kari nakhe chhe !!
Gujarati Suvichar
3 years ago
તમે ગમે તેટલી લાગણીઓ વરસાવી
તમે ગમે તેટલી
લાગણીઓ વરસાવી લેજો,
રેઇનકોટ પહેરેલા લોકો ક્યારેય
નહીં ભીંજાય સાહેબ !!
tame game tetali
laganio varasavi lejo,
raincoat paherela loko kyarey
nahi bhinjay saheb !!
Sad Shayari Gujarati
3 years ago
બધો ખેલ માત્ર લાગણીઓનો હોય
બધો ખેલ માત્ર
લાગણીઓનો હોય છે,
જે દિવસે લાગણી ખતમ એ
દિવસે સંબંધ પણ આપોઆપ
ખતમ થઇ જાય છે !!
badho khel matra
laganiono hoy chhe,
je divase lagani khatam e
divase sambandh pan aapoaap
khatam thai jay chhe !!
Sambandh Status Gujarati
3 years ago
