Shala Rojmel
સ્વમાન છોડીને નમવા છતાં જો

સ્વમાન છોડીને નમવા છતાં
જો સંબંધ સચવાય એમ ના હોય તો
પછી અહમ દેખાડીને કહી દેવાનું કે
તમને તમારું મુબારક ભાઈ !!

svaman chhodine namava chaata
jo sambandh sachavay em na hoy to
pachhi aham dekhadine kahi devanu ke
tamane tamaru mubarak bhai !!

આ તો લાગણીના લીધે છેતરાતા

આ તો લાગણીના
લીધે છેતરાતા રહ્યા દોસ્ત,
બાકી અમારી પીઠ પાછળ કોઈ ઘા
કરી જાય એ વાતમાં દમ નથી !!

aa to laganina
lidhe chhetarata rahya dost,
baki amari pith pachhal koi gha
kari jay e vatama dam nathi !!

બાજી આ જિંદગીની હારી ગયા

બાજી આ જિંદગીની હારી ગયા
એનો સહજેય અફસોસ નથી સાહેબ,
જેને ભરોસાના એક્કા સમજ્યા હતા એ જ
જોકર નીકળ્યા બસ એનું દુઃખ છે !!

baji aa jindagini hari gaya
eno sahajey afasos nathi saheb,
jene bharosan ekka samajya hata e j
joker nikalya bas enu dukh chhe !!

Sad Shayari Gujarati

3 years ago

પરિવાર સંપીને રહે તો માળો,

પરિવાર
સંપીને રહે તો માળો,
નહીં તો ફક્ત લોકોનો સરવાળો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

parivar
sampine rahe to malo,
nahi to fakt lokono saravalo !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

એવા લોકો સાથે સંબંધ તૂટી

એવા લોકો સાથે સંબંધ
તૂટી જાય તો અફસોસ ના કરવો
જે વારંવાર એકની એક ભૂલ કર્યા કરે
અને પોતાની ભૂલ હોવા છતાં કબુલે નહીં
અને ઉલટું આપણને દોષિત ઠેરાવે !!

eva loko sathe sambandh
tuti jay to afasos na karavo
je varamvar ekani ek bhul karya kare
ane potani bhul hova chhata kabule nahi
ane ulatu aapanane doshit therave !!

Gujarati Suvichar

3 years ago

ઓયે સાંભળ ને, ઝઘડો થયા

ઓયે સાંભળ ને,
ઝઘડો થયા પછી પણ
મને તારી જરૂર હોય છે !!

oye sambhal ne,
zaghado thay pachhi pan
mane tari jarur hoy chhe !!

તમે દુઃખી હશો અને હંમેશા

તમે દુઃખી હશો
અને હંમેશા દુઃખી જ રહેશો,
જો તમારી પાસે સુખ દુઃખમાં સાથ
આપે એવા પાંચ સાચા મિત્રો અને
સગા સંબંધીઓ નહીં હોય !!

tame dukhi hasho
ane hammesha dukhi j rahesho,
jo tamari pase sukh dukh ma sath
aape eva panch sacha mitro ane
saga sambandhio nahi hoy !!

Life Quotes Gujarati

3 years ago

પાંદડું ત્યાં સુધી જ તાજું

પાંદડું ત્યાં સુધી જ તાજું રહે છે,
જ્યાં સુધી ડાળી સાથે જોડાયેલું છે,
જીવનમાં તમારી ડાળી કોણ છે એને
ઓળખજો અને જોડાયેલા રહેજો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

pandadu tya sudhi j taju rahe chhe,
jya sudhi dali sathe jodayelu chhe,
jivanama tamari dali kon chhe ene
olakhajo ane jodayela rahejo !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

અસ્તિત્વ પર ઘણાં “ઉઝરડા”થાય છે,

અસ્તિત્વ પર
ઘણાં “ઉઝરડા”થાય છે,
ત્યારે એક માણસ “સમજદાર”થાય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

astitv par
ghan “uzarada”thay chhe,
tyare ek manas “samajadar”thay chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

મોટો નિર્ણય લેતી વખતે ડર

મોટો નિર્ણય લેતી વખતે
ડર લાગવો એ કંઈ ખોટું નથી,
પરંતુ ડરના કારણે નિર્યણ જ
ના કરવો એ ખોટું છે !!
🌹🌷💐 શુભ સવાર💐🌷🌹

moto nirnay leti vakhate
dar lagavo e kai khotu nathi,
parantu darana karane niryan j
na karavo e khotu chhe !!
🌹🌷💐 shubh savar💐🌷🌹

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.