પોતાની ઔકાત હશે તો દુનિયા
પોતાની ઔકાત
હશે તો દુનિયા કદર કરશે,
કોઈકની પાસે ઉભા રહી જવાથી
કિરદાર મોટું નહીં થાય !!
Potani aukat
hashe to duniya kadar karse,
koikni paase ubha rahi javathi
kirdar motu nahi thaye !!
Attitude Shayari Gujarati
2 years ago
કોઈના આત્માને એટલું દુઃખ ના
કોઈના આત્માને
એટલું દુઃખ ના પહોંચાડશો કે
પરમાત્મા પોતે જ એના પક્ષમાં
આવીને ઉભા રહી જાય !!
Koina aatmane
etlun dukh na pahonchadsho ke
paramatma pote je ena pakhshma
aavine ubha rahi jay !!
Life Quotes Gujarati
2 years ago
સંગત માત્ર એવા લોકોની જ
સંગત માત્ર
એવા લોકોની જ કરો,
જે તમને ખીલતા જોઇને
પોતે પણ ખીલી ઉઠે !!
🌹💐🌷 શુભ સવાર 🌷💐🌹
Sangat matra
Eva lokoni je karo,
Je tamne khilta joine
Pote pan khili uthe !!
🌹💐🌷 Shubh savar 🌷💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
તડપ હોવી જોઈએ સફળતા મેળવવા
તડપ હોવી જોઈએ
સફળતા મેળવવા માટે,
વિચારી તો બધા લે છે !!
🌹💐🌷 શુભ સવાર 🌷💐🌹
Tadap hovi joie
Safalta melvava mate,
Vichari to badha le che !!
🌹💐🌷 Shubh savar 🌷💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
પોતાની જાતને વધારે સારી બનાવવા
પોતાની જાતને વધારે
સારી બનાવવા પર ધ્યાન દો,
સારી સાબિત કરવા પર નહીં !!
Potani jaatne vadhare
Sari banaavva par dhyaan do,
Sari saabit karva par nahi !!
Life Quotes Gujarati
2 years ago
તમારો ઉપયોગ કરવાવાળા તો તમારી
તમારો ઉપયોગ કરવાવાળા
તો તમારી કિંમત સારી રીતે જાણે છે,
એ તો બસ એ આશામાં હોય છે કે તમને
તમારી સાચી કિંમતની ખબર ના પડે !!
Tamaro upyog karvavaala
To tamari kimat saari rithe jaane che,
E to bas e aashaamaan hoy che ke tamne
Tamari saachi kimatni khabar na pade !!
Life Quotes Gujarati
2 years ago
તમે લોકોના ખરાબ સમયમાં એમની
તમે લોકોના ખરાબ સમયમાં
એમની સાથે ઉભા રહ્યા હતા એટલે
એ પણ તમારા ખરાબ સમયમાં સાથે
ઉભા રહેશે એ વાત ભૂલી જજો કારણ કે
બધા પાસે તમારી જેવું દિલ નથી !!
Tame lokona kharaab samayma
emanee saathae ubha rahya hata atle
e pan tamara kharaab samayma saathae
ubha rahe she e vaat bhooli jajo kaaran ke
badha paase tamari jevu dil nathi !!
Sambandh Status Gujarati
2 years ago
જે જેટલા તમારા છે તમે
જે જેટલા તમારા છે
તમે પણ એના એટલા જ રહો,
દિલની વધારે ગુલામી કરવામાં આપણી
ઈજ્જતની નીલામી થઇ જાય છે !!
Je jetla tamara chhe,
Tame pan ena atla j raho,
Dilni vadhaare gulaami karvama aapni
Ijjatni neelami thai jaay chhe !!
Sambandh Status Gujarati
2 years ago
કોઈ દુશ્મનથી વધારે આપણા મનમાં
કોઈ દુશ્મનથી વધારે
આપણા મનમાં આવવાવાળા
વિચારો આપણને ઘણું વધારે
નુકશાન પહોચાડે છે !!
Koi dushmanthi vadhaare
Aapna manma aavavaala
Vichaaro aapnne ghanu vadhaare
Nukshaan pahochaade che !!
Gujarati Suvichar
2 years ago
હું તો સમયથી હારીને ઉભો
હું તો સમયથી
હારીને ઉભો હતો અને
સામેવાળા પોતાને વીર
સમજી રહ્યા હતા !!
Hu to samaythi
haarine ubho hato ane
samevaala potaane veer
samjhi rahya hata !!
Attitude Shayari Gujarati
2 years ago
