Shala Rojmel
કોઈને પાઠ ભણાવવા ક્યારેય હું

કોઈને પાઠ ભણાવવા ક્યારેય
હું કોઈ સંબંધથી દુર નથી થયો,
હું તો એટલા માટે દુર થયો કારણ કે હું
મારો પાઠ શીખી ગયો હતો !!

Koi ne paath bhanavva kyarey
Hu koi sambandhthi dur nathi thyo,
Hu to etla mate dur thyo karan ke hu
Mara paath shikhi gayo hato !!

જીવનનો દરેક નવો દિવસ આપણને

જીવનનો દરેક નવો દિવસ
આપણને વધારે સારા બનવાનો મોકો આપે છે,
કોશિશ કરવી કે આ મોકો વ્યર્થ ના જાય !!
🌹💐🌷 શુભ સવાર 🌷💐🌹

jivanano darek navo divas
apanane vadhare sara banavano moko aape chhe,
koshish karavi ke aa moko vyarth na jay !!
🌹💐🌷 shubh savar 🌷💐🌹

સપના સાચા પણ થાય છે,

સપના સાચા પણ થાય છે,
જયારે તમે નક્કી કરી લો છો કે હું
કોઈ સંજોગોમાં હાર નહીં માનું !!
🌹💐🌷 શુભ સવાર 🌷💐🌹

sapana sacha pan thay chhe,
jayare tame nakki kari lo chho ke hu
koi sanjogoma har nahi manu !!
🌹💐🌷 shubh savar 🌷💐🌹

ભૂતકાળના કેદી બનીને ના રહેશો,

ભૂતકાળના
કેદી બનીને ના રહેશો,
કેમ કે એ માત્ર એક સબક હતું
ઉમરકેદની સજા નહીં !!

bhutakalan
kedi banine na rahesho,
kem ke e matra ek sabak hatu
umarkedani saja nahi !!

પ્રેમ બેરોજગારીમાં થતો હોય છે

પ્રેમ બેરોજગારીમાં
થતો હોય છે સાહેબ કેમ કે
નોકરી જોઇને તો મોટાભાગે
લગ્ન થતા હોય છે !!

prem berojagarima
thato hoy chhe saheb kem ke
nokari joine to motabhage
lagna thata hoy chhe !!

સ્ત્રીઓની હિંમત જુઓ, આખી જિંદગી

સ્ત્રીઓની હિંમત જુઓ,
આખી જિંદગી સાસરે વિતાવી નાખે,
અને પુરુષને આટલી આગતા સ્વાગતા કરે
તોય બે ત્રણ દિવસ માંડ કાઢે !!

strioni himmat juo,
aakhi jindagi sasare vitavi nakhe,
ane purushane atali aagata svagata kare
toy be tran divas mand kadhe !!

Gujarati Jokes

1 year ago

મને તારી સાથે વાત કરવાનું

મને તારી સાથે વાત
કરવાનું મન તો બહુ થાય છે,
પછી વિચાર આવે કે મારી ખુશી માટે તને
તકલીફ આપવી એ ખોટું કહેવાય !!

mane tari sathe vat
karavanu man to bahu thay chhe,
pachhi vichar aave ke mari khushi mate tane
takalif apavi e khotu kahevay !!

શરૂઆતમાં બધા સારા અને પછી

શરૂઆતમાં બધા સારા અને
પછી ખરાબ એટલા માટે લાગે છે,
કેમ કે સમય ધીમે ધીમે બધાનું
સત્ય સામે લાવી જ દે છે !!

sharuatam badha sara ane
pachhi kharab etala mate lage chhe,
kem ke samay dhime dhime badhanu
satya same lavi j de chhe !!

અમુક લોકો ક્યારેય સુધરતા નથી

અમુક લોકો ક્યારેય
સુધરતા નથી અને ખોટા
સાબિત થાય એટલે એ વધારે
ચાલાક બની જાય છે !!

amuk loko kyarey
sudharat nathi ane khota
sabit thay etale e vadhare
chalak bani jay chhe !!

Gujarati Suvichar

1 year ago

દુવા કરું છું કે જે

દુવા કરું છું કે જે
મારા પર વીતી છે એ
તારા પર ના વીતે !!

duva karu chhu ke je
mara par viti chhe e
tara par na vite !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.