જીવનની સૌથી મોટી લડાઈ માણસ
જીવનની સૌથી મોટી લડાઈ
માણસ પોતાના વિચારો સાથે લડતો હોય છે,
સંજોગો સાથે તો બધાને બસ સમાધાન
જ કરવુ પડતું હોય છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
jivanani sauthi moti ladai
manas potana vicharo sathe ladato hoy chhe,
sanjogo sathe to badhane bas samadhan
j karavu padatu hoy chhe !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
2 years ago
માણસ પણ ગજબનો છે પારકા
માણસ પણ ગજબનો છે
પારકા સફળ થાય તો પ્રેરણા લે છે,
અને જો પોતાના સફળ થાય તો ઈર્ષા કરે છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
manas pan gajabano chhe
paraka safal thay to prerana le chhe,
ane jo potana safal thay to irsha kare chhe !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
2 years ago
ઘડિયાળના કાંટાની જેમ ભાગતું જીવન
ઘડિયાળના કાંટાની
જેમ ભાગતું જીવન જીવશો,
તો સાચી ખુશીનો અનુભવ
ક્યારેય નહીં થાય !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
ghadiyal na kantani
jem bhagatu jivan jivasho,
to sachi khushino anubhav
kyarey nahi thay !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
સહન કરવાનું અને ઘસાવાનું માપમાં
સહન કરવાનું અને
ઘસાવાનું માપમાં રાખજો,
કેમ કે દુનિયામાં શરમ નથી,
જ્યાં સુધી ના નહીં પાડો ને ત્યાં સુધી
તમારો ઉપયોગ કરતા જ રહેશે !!
🌹💐🌷 શુભ સવાર 🌷💐🌹
sahan karavanu ane
ghasavanu mapama rakhajo,
kem ke duniyama sharam nathi,
jya sudhi na nahi pado ne tya sudhi
tamaro upayog karata j raheshe !!
🌹💐🌷 shubh savar 🌷💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
દરરોજ તમને શુભ સવાર કહેવાનો
દરરોજ તમને શુભ સવાર
કહેવાનો એક જ આશય છે કે
મુલાકાત ભલે ને ગમે ત્યારે થાય પણ
તમારી સાથેની લાગણી અનુભવાતી રહે !!
🌹💐💐 શુભ સવાર 💐💐🌹
dararoj tamane shubh savar
kahevano ek j ashay chhe ke
mulakat bhale ne game tyare thay pan
tamari satheni lagani anubhavati rahe !!
🌹💐💐 shubh savar 💐💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
હૈયામાં હરખ હોવો જોઈએ સંબંધ
હૈયામાં હરખ હોવો
જોઈએ સંબંધ નિભાવવાનો,
ખાલી વાતોના વાવેતર કરવાથી
લાગણીઓ લીલીછમ ના થાય !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
haiyama harakh hovo
joie sambandh nibhavavano,
khali vatona vavetar karavathi
laganio lilichham na thay !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
દર્દ માણસને બદલી નાખે છે,
દર્દ માણસને બદલી નાખે છે,
કેટલાક અસભ્ય બની જાય છે તો
કેટલાક મૌન બની જાય છે !!
dard manasane badali nakhe chhe,
ketalak asabhy bani jay chhe to
ketalak maun bani jay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
આ કળિયુગ છે, અહીં હેતની
આ કળિયુગ છે,
અહીં હેતની પાછળ પણ કંઇક
હેતુ છુપાયેલો હોય છે !!
aa kaliyug chhe,
ahi hetani pachhal pan kaik
hetu chhupayelo hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
આજકાલ તાત્કાલિક લોનના એટલા બધા
આજકાલ તાત્કાલિક લોનના
એટલા બધા ફોન આવે છે કે હવે
મને બીક લાગે છે કે ક્યાંક કોઈ મારા
ઘરની બહાર પૈસા ના નાખી જાય !!
ajakal tatkalik loan na
etala badh phone aave chhe ke have
mane bik lage chhe ke kyank koi mara
gharani bahar paisa na nakhi jay !!
Gujarati Jokes
2 years ago
જયારે જરૂર હોય ત્યારે ના
જયારે જરૂર હોય
ત્યારે ના હોય તો પછી
હોય કે ના હોય શું ફરક
પડવાનો સાહેબ !!
jayare jarur hoy
tyare na hoy to pachhi
hoy ke na hoy shun farak
padavano saheb !!
Life Quotes Gujarati
2 years ago
