
હવે હું એને મેસેજ નથી
હવે હું એને
મેસેજ નથી કરતો,
એ કહેતી કે બાળકો વાંચે
એવડા થઇ ગયા છે !!
have hu ene
message nathi karato,
e kaheti ke balako vanche
evada thai gaya chhe !!
Gujarati Jokes
10 months ago
સાંભળ્યું છે કે બીજાના સહારે
સાંભળ્યું છે કે બીજાના
સહારે તરવા વાળા અમુક લોકો,
અમને ડૂબાડવાની ફિરાકમાં છે !!
sambhalyu chhe ke bijana
sahare tarava vala amuk loko,
amane dubadavani firakama chhe !!
Attitude Shayari Gujarati
10 months ago
તમને ક્યારેય ખબર નહીં પડે
તમને ક્યારેય ખબર નહીં પડે
કે તમે શું કરી શકો છો જ્યાં સુધી
તમે કોશિશ નહીં કરો !!
🌹💐🌷 શુભ રાત્રી 🌷💐🌹
tamane kyarey khabar nahi pade
ke tame shun kari shako chho jya sudhi
tame koshish nahi karo !!
🌹💐🌷 shubh ratri 🌷💐🌹
Good Night Shayari Gujarati
10 months ago
ભૂલ પીઠ જેવી હોય છે,
ભૂલ પીઠ જેવી હોય છે,
બીજાની દેખાય છે પોતાની નહીં !!
bhul pith jevi hoy chhe,
bijani dekhay chhe potani nahi !!
Gujarati Suvichar
10 months ago
પોતાના હક માટે બેશરમ બનવામાં
પોતાના હક માટે બેશરમ
બનવામાં કંઈ ખોટું નથી કેમ કે
જે લોકો શરમ કરે છે એમનો ફાયદો
ઉઠાવવામાં દુનિયા પારંગત છે !!
potana hak mate besharam
banavama kai khotu nathi kem ke
je loko sharam kare chhe emano fayado
uthavavama duniya parangat chhe !!
Life Quotes Gujarati
10 months ago
જો પોતાને શક્તિશાળી સાબિત કરવા
જો પોતાને શક્તિશાળી
સાબિત કરવા માટે તમારે બીજાને
દુઃખ દેવું પડે તો સમજી લેવું કે
તમે બહુ કમજોર છો !!
jo potane shaktishali
sabit karava mate tamare bijane
dukh devu pade to samaji levu ke
tame bahu kamajor chho !!
Gujarati Suvichar
10 months ago
જો તમે પોતાને બદલવા જ
જો તમે પોતાને
બદલવા જ નથી માંગતા તો
તમે જિંદગી પાસે કઈ રીતે આશા
રાખી શકો કે એ એક દિવસ
બદલાઈ જશે !!
jo tame potane
badalava j nathi mangata to
tame jindagi pase kai rite aasha
rakhi shako ke e ek divas
badalai jashe !!
Life Quotes Gujarati
10 months ago
તમને નફરત કરવાવાળા ક્યારેય નહીં
તમને નફરત કરવાવાળા
ક્યારેય નહીં કહે કે એ તમને નફરત
કરે છે પણ સમય એક દિવસ એનું
સત્ય સામે લાવી જ દે છે !!
tamane nafarat karavavala
kyarey nahi kahe ke e tamane nafarat
kare chhe pan samay ek divas enu
satya same lavi j de chhe !!
Sambandh Status Gujarati
10 months ago
સમય એને પણ સુધારી દે
સમય એને પણ
સુધારી દે છે જેને બીજું કોઈ
સુધારી નથી શકતું !!
samay ene pan
sudhari de chhe jene biju koi
sudhari nathi shakatu !!
Gujarati Suvichar
10 months ago
આટલી ગરમી તો સહન થતી
આટલી ગરમી તો
સહન થતી નથી તારાથી અને
પત્ની તારે હોટ જોઈએ છે !!
aatali garami to
sahan thati nathi tarathi ane
patni tare hot joie chhe !!
Gujarati Jokes
10 months ago