દરેક સમાજમાં પતંગ જેવું જ
દરેક સમાજમાં પતંગ જેવું જ છે,
નીચે પડેલાને પકડવા કોઈ તૈયાર નથી
અને ઉંચે ચડેલાને કાપવા માટે
એક સાથે હજાર તૈયાર છે !!
darek samajama patang jevu j chhe,
niche padelane pakadava koi taiyar nathi
ane unche chadelane kapava mate
ek sathe hajar taiyar chhe !!
Life Quotes Gujarati
1 year ago
આજે કોઈને હેરાન કરવાની બહુ
આજે કોઈને હેરાન
કરવાની બહુ ઈચ્છા થાય છે,
પણ સાલું સમજમાં એ નથી આવતું
કે શાંતિથી જીવે કોણ છે !!
aaje koine heran
karavani bahu ichchha thay chhe,
pan salu samajam e nathi aavatu
ke shantithi jive kon chhe !!
Gujarati Jokes
1 year ago
માછલી પોતાનું આખું જીવન પાણીમાં
માછલી પોતાનું આખું
જીવન પાણીમાં વિતાવે છે
તોય દુર્ગંધ નથી જતી તો આપણે
થોડા દિવસ નહિ નહાઈએ તો
શું ફરક પડી જવાનો છે !!
machhali potanu aakhu
jivan panima vitave chhe
toy durgandh nathi jati to aapane
thoda divas nahi nahaie to
shun farak padi javano chhe !!
Gujarati Jokes
1 year ago
ઘમંડ હતો મને કે આ
ઘમંડ હતો મને કે આ
બહારના લોકો શું બગાડી લેવાના,
પણ અંદરના લોકો વિશે તો મેં
ક્યારેય વિચાર્યું જ ના હતું !!
ghamand hato mane ke
baharana loko shun bagadi levana,
pan andaran loko vishe to me
kyarey vicharyu j na hatu !!
Sad Shayari Gujarati
1 year ago
શિયાળાની આ ઠંડી અને એમાં
શિયાળાની આ ઠંડી
અને એમાં મારી સાથે
ગરમ થયેલી તું !!
shiyalani aa thandi
ane ema mari sathe
garam thayeli tu !!
Romantic Shayari Gujarati
1 year ago
તમારી વાત જ અલગ છે,
તમારી
વાત જ અલગ છે,
ખુબસુરત લોકો તો
ઘણા છે અહીં !!
tamari
vat j alag chhe,
khubasurat loko to
ghana chhe ahi !!
Romantic Shayari Gujarati
1 year ago
હું ઘમંડી નથી બસ એની
હું ઘમંડી નથી બસ
એની સાથે વાત નથી કરતો,
જેની સાથે વિચાર નથી મળતા !!
hu ghamandi nathi bas
eni sathe vat nathi karato,
jeni sathe vichar nathi malat !!
Attitude Shayari Gujarati
1 year ago
ફરિયાદ તો ઘણી છે તારાથી,
ફરિયાદ તો
ઘણી છે તારાથી,
પણ જવા દે ને પ્રેમથી
વધારે કંઈ નહીં !!
fariyad to
ghani chhe tarathi,
pan java de ne premathi
vadhare kai nahi !!
Romantic Shayari Gujarati
1 year ago
પત્ની ઘરે ના હોય તો
પત્ની ઘરે ના હોય
તો ઘર ખાવા દોડે છે,
પત્ની ઘરે હોય તો પછી
પત્ની ખાવા દોડે છે,
બિચારા માણસ માટે
કોઈ ઠેકાણું નથી !!
patni ghare na hoy
to ghar khava dode chhe,
patni ghare hoy to pachhi
patni khava dode chhe,
bichara manas mate
koi thekanu nathi !!
Gujarati Jokes
1 year ago
ભૂતકાળને પણ સંભાળીને રાખજો સાહેબ,
ભૂતકાળને પણ
સંભાળીને રાખજો સાહેબ,
સમય આવે ત્યારે જૂના સિક્કા પણ
અમૂલ્ય બની જતા હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
bhutakalane pan
sambhaline rakhajo saheb,
samay aave tyare juna sikka pan
amulya bani jata hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago