દરેક માણસ પાસે જિંદગીનું એક
દરેક માણસ પાસે જિંદગીનું
એક નાનું એવું ચેપ્ટર તો હોય છે
કે જે સાલું બધા સામે જોરથી
વાંચી નથી શકાતું !!
darek manas pase jindaginu
ek nanu evu chapter to hoy chhe
ke je salu badha same jorathi
vanchi nathi shakatu !!
Life Quotes Gujarati
1 year ago
ફીરકી પકડવા વાળી તો ઘણી
ફીરકી પકડવા વાળી
તો ઘણી મળી રહેતી હોય છે,
જરૂર તો ગુંચ ઉકેલવાવાળીની છે !!
firki pakadava vali
to ghani mali raheti hoy chhe,
jarur to gunch ukelavavalini chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
હવે બસ એક જ નિયમ
હવે બસ એક જ નિયમ છે,
સારા જોડે એનાથી પણ વધારે
સારા રહેવાનું અને જેને કંઈ પડી નથી
એને અમે પણ ઓળખતા નથી !!
have bas ek j niyam chhe,
sara jode enathi pan vadhare
sara rahevanu ane jene kai padi nathi
ene ame pan olakhata nathi !!
Attitude Shayari Gujarati
1 year ago
મારા વગર જીવી નહીં શકો,
મારા વગર
જીવી નહીં શકો,
એવું બોલવાનો હક્ક
માત્ર પૈસાનો છે !!
mara vagar
jivi nahi shako,
evu bolavano hakk
matra paisano chhe !!
Life Quotes Gujarati
1 year ago
દરેક પત્ની માટે પતિદેવ ત્યાં
દરેક પત્ની માટે પતિદેવ
ત્યાં સુધી જ પરમેશ્વર રહે છે,
જ્યાં સુધી પત્નીને પતિની બીજી કોઈ
પૂજારણની ખબર નથી પડતી !!
darek patni mate patidev
tya sudhi j parameshvar rahe chhe,
jya sudhi patnine patini biji koi
pujaranani khabar nathi padati !!
Gujarati Jokes
1 year ago
ભૂલથી પસંદ થઇ ગયેલા લોકોને,
ભૂલથી પસંદ
થઇ ગયેલા લોકોને,
ભૂલી જવામાં જ મજા છે !!
bhulathi pasand
thai gayela lokone,
bhuli javama j maja chhe !!
Sambandh Status Gujarati
1 year ago
દિલાસો હોય કે ખુલાસો, સમય
દિલાસો હોય કે ખુલાસો,
સમય પર અપાય તો જ કામનો !!
dilaso hoy ke khulaso,
samay par apay to j kamano !!
Life Quotes Gujarati
1 year ago
એ સંબંધોને ઝાંખા કરી નાખવા
એ સંબંધોને ઝાંખા
કરી નાખવા જોઈએ સાહેબ,
જ્યાં તમારી કિંમત ના થતી હોય !!
e sambandhone zankha
kari nakhava joie saheb,
jya tamari kimmat na thati hoy !!
Sambandh Status Gujarati
1 year ago
આ વખતે મેં રાજનૈતિક કારણોસર
આ વખતે મેં રાજનૈતિક
કારણોસર માલદીવની ટ્રીપ રદ કરી છે,
આગળ પણ મેં બે ત્રણ વાર આર્થિક સંકટના
કારણે માલદીવની ટ્રીપ રદ કરી હતી !!
aa vakhate me rajanaitik
karanosar maldives ni trip rad kari chhe,
aagal pan me be tran var aarthik sankatana
karane maldives ni trip rad kari hati !!
Gujarati Jokes
1 year ago
વરસાદ જતો રહે એટલે છત્રી
વરસાદ જતો રહે એટલે
છત્રી એક બોજ બની જાય છે,
એમ લાભ મળવાનો બંધ થાય એટલે
વફાદારી ભુલાઈ જાય છે !!
varasad jato rahe etale
chhatri ek boj bani jay chhe,
em labh malavano bandh thay etale
vafadari bhulai jay chhe !!
Life Quotes Gujarati
1 year ago