વેદના સમજવા માટે સંવેદના હોવી
વેદના સમજવા
માટે સંવેદના હોવી જોઈએ,
કેમ કે ભાષાનો અનુવાદ શક્ય છે
પણ ભાવનાઓનો નહીં !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
vedana samajava
mate sanvedana hovi joie,
kem ke bhashano anuvad shakya chhe
pan bhavanaono nahi !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
સદગુણોની શરૂઆત પોતાનાથી જ કરવી
સદગુણોની શરૂઆત
પોતાનાથી જ કરવી જોઈએ,
જ્યાં સુધી પોતાની આંગળી કંકુવાળી
ના થાય ત્યાં સુધી સામેવાળાને
તિલક ક્યાંથી થાય !!
sadagunoni sharuat
potanathi j karavi joie,
jy sudhi potani angali kankuvali
n thay ty sudhi samevalane
tilak kyanthi thay !!
Gujarati Suvichar
2 years ago
બહુ સાચવીને ચાલવું પડે છે
બહુ સાચવીને ચાલવું પડે છે
જીવનમાં એક ત્રાજવા ની જેમ,
એક તરફ લાગણી હોય છે અને
બીજી તરફ ફરજો હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
bahu sachavine chalavu pade chhe
jivanam ek trajava ni jem,
ek taraf lagani hoy chhe ane
biji taraf farajo hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
માણસ બે પ્રકારના હોય છે,
માણસ બે પ્રકારના હોય છે,
એક જ્યાં જાય ત્યાં આનંદ અને
બીજો જ્યાંથી જાય ત્યાં આનંદ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
manas be prakarana hoy chhe,
ek jya jay tya aanand ane
bijo jyanthi jay tya aanand !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
ફર્નિચરની દુકાન પાસેથી નીકળ્યો હતો,
ફર્નિચરની દુકાન
પાસેથી નીકળ્યો હતો,
ડબલ બેડ જોઇને આંખોમાં
પાણી આવી ગયું !!
furniture ni dukan
pasethi nikalyo hato,
double bed joine ankhoma
pani aavi gayu !!
Gujarati Jokes
2 years ago
છોકરીઓની પ્રસંશા કરવાનો સૌથી શ્રેષ્ઠ
છોકરીઓની પ્રસંશા
કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો,
એની પ્રસંશા કરતા એની સહેલીઓની
બુરાઈ વધારે કરો !!
chhokarioni prasansh
karavano sauthi sreshth rasto,
eni prasansh karat eni sahelioni
burai vadhare karo !!
Gujarati Jokes
2 years ago
આમ તો ફેબ્રુઆરી સૌથી નાનો
આમ તો ફેબ્રુઆરી
સૌથી નાનો મહિનો હોય છે,
પણ એનો એક એક દિવસ
સિંગલ છોકરાઓની છાતીમાં
ખીલાની જેમ ચૂભતો હોય છે !!
aam to February
sauthi nano mahino hoy chhe,
pan eno ek ek divas
single chhokaraoni chhatima
khilani jem cubhato hoy chhe !!
Gujarati Jokes
2 years ago
અમુક વાત સીધી દિલ પર
અમુક વાત સીધી
દિલ પર એટેક કરે છે,
જેમ કે તમે ડાયલ કરેલો નંબર
અન્ય કોલ પર વ્યસ્ત છે !!
amuk vat sidhi
dil par attack kare chhe,
jem ke tame dial karelo number
any call par vyast chhe !!
Gujarati Jokes
2 years ago
આજે જે જીવીએ છીએ એ
આજે જે જીવીએ
છીએ એ જ જિંદગી છે,
કાલે જીવીશું એ આશા છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
aaje je jivie
chie e j jindagi chhe,
kale jivishun e aasha chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
એક કમજોર જયારે જુલમથી તંગ
એક કમજોર જયારે જુલમથી
તંગ આવીને લડવાનું નક્કી કરી લે તો પછી
શક્તિશાળીને પણ તબાહ કરી દે છે !!
ek kamajor jayare julamathi
tang aavine ladavanu nakki kari le to pachhi
shaktishaline pan tabah kari de chhe !!
Gujarati Suvichar
2 years ago
