પરિસ્થિતિને દોષ દેવાનું બંધ કરો,

પરિસ્થિતિને
દોષ દેવાનું બંધ કરો,
અડધી સમસ્યા તો જાતે જ
દુર થઇ જશે !!

paristhitine
dosh devanu bandh karo,
adadhi samasya to aapamele j
khatam thai jashe !!

Gujarati Suvichar

1 year ago

તમે તો સુઈ જાઓ છો

તમે તો સુઈ જાઓ છો
કોઈ બીજાના સપના જોઇને,
મને પૂછો રાત કેટલી લાંબી હોય છે !!

tame to sui jao chho
koi bijana sapana joine,
mane puchho rat ketali lambi hoy chhe !!

મને મારા ઘરના એટલે મોડે

મને મારા ઘરના
એટલે મોડે સુધી સુવા દે છે,
જેથી શાંતિ બની રહે !!

mane mara gharana
etale mode sudhi suva de chhe,
jethi shanti bani rahe !!

Gujarati Jokes

1 year ago

પોતાનું દર્દ મહેસુસ કરવું એ

પોતાનું દર્દ મહેસુસ કરવું
એ જીવતા હોવાનું પ્રમાણ છે,
પરંતુ બીજાનું દર્દ મહેસુસ થવું એ
માણસ હોવાનું પ્રમાણ છે !!

potanu dard mahesus karavu
e jivata hovanu praman chhe,
parantu bijanu dard mahesus thavu e
manas hovanu praman chhe !!

સમય ક્યારેય રોકાતો નથી, આજે

સમય ક્યારેય રોકાતો નથી,
આજે કદાચ ખરાબ ચાલી રહ્યો હોય
તો કાલે સારો પણ અવશ્ય આવશે જ,
તમે નિસ્વાર્થભાવે કર્મ કરતા રહો અને
એ જ એક તમારા હાથમાં છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

samay kyarey rokato nathi,
aaje kadach kharab chali rahyo hoy
to kale saro pan avashy aavshe j,
tame nisvarthabhave karm karata raho ane
e j ek tamara hathama chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

જો તમને ઈચ્છા હોય કે

જો તમને ઈચ્છા હોય કે
વેલેન્ટાઇન ડે પર તમને ફૂલ મળે
તો કુંડામાં ઉગાડી લો !!

jo tamane ichchha hoy ke
valentine day par tamane ful male
to kunda ma ugadi lo !!

Gujarati Jokes

1 year ago

જા આખી દુનિયા ફરી લે,

જા આખી દુનિયા ફરી લે,
પણ ખુશી તો તને મારી બકવાસ
વાતોથી જ મળશે !!

ja aakhi duniya fari le,
pan khushi to tane mari bakavas
vatothi j malashe !!

મારું બાળપણ એ સમજવામાં નીકળી

મારું બાળપણ એ
સમજવામાં નીકળી ગયું કે
હોસ્પિટલમાં જે નર્સ હોય છે એ
ડોક્ટરની પત્ની હોય છે !!

maru balapan e
samajavam nikali gayu ke
hospital ma je nurse hoy chhe e
doctor ni patni hoy chhe !!

Gujarati Jokes

1 year ago

એવું નથી કે બીજી કોઈ

એવું નથી કે બીજી
કોઈ છોકરી નહીં મળે મને,
સત્ય એ છે કે તારા સિવાય કોઈ
બીજી છોકરીને જોવાની મારી
ઈચ્છા જ નથી !!

evu nathi ke biji
koi chhokari nahi male mane,
saty e chhe ke tara sivay koi
biji chhokarine jovani mari
ichchha j nathi !!

જરૂરથી વધારે બોલવા વાળા સાથે,

જરૂરથી વધારે
બોલવા વાળા સાથે,
જરૂરથી ઓછો સંબંધ
રાખવો જોઈએ !!

jarurathi vadhare
bolava vala sathe,
jarurathi ochho sambandh
rakhavo joie !!

Gujarati Suvichar

1 year ago

search

About

Gujarati Shayari

We have 27386 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.