ભીડ એટલી છે કે મેદાન
ભીડ એટલી છે કે
મેદાન પણ નાનું પડી જાય
અને એકલો એટલો છું કે હું ખુદ
પણ મારી સાથે નથી !!
bhid etali chhe ke
medan pan nanu padi jay
ane ekalo etalo chhu ke hu khud
pan mari sathe nathi !!
Sad Shayari Gujarati
1 year ago
જીવનમાં થોડું કડક બનવું પણ
જીવનમાં થોડું
કડક બનવું પણ જરૂરી છે,
બાકી લોકો તમારા આત્મસમ્માનને
પગ નીચે કચડી નાખે છે !!
jivanama thodu
kadak banavu pan jaruri chhe,
baki loko tamara atmasammanane
pag niche kachadi nakhe chhe !!
Life Quotes Gujarati
1 year ago
આજે પણ જોઉં છું જયારે
આજે પણ જોઉં છું
જયારે જયારે તસ્વીર એની,
આજે પણ એનાથી વધારે પ્યારું
બીજું કોઈ નથી લાગતું !!
aaje pan jou chhu
jayare jayare tasvir eni,
aaje pan enathi vadhare pyaru
biju koi nathi lagatu !!
Breakup Shayari Gujarati
1 year ago
હું તને ભૂલી જઈશ, એ
હું તને ભૂલી જઈશ,
એ તો કિસ્મતમાં લખ્યું હશે ને
તો પણ નહીં થાય મારાથી !!
hu tane bhuli jaish,
e to kismatama lakhyu hashe ne
to pan nahi thay marathi !!
Romantic Shayari Gujarati
1 year ago
ઘમંડ ભરી વાતો કરીને કોઈનું
ઘમંડ ભરી વાતો કરીને
કોઈનું દિલ ના દુખાવશો કારણ કે
સમય ઘમંડને તોડી નાખે છે અને વાત
કરવા લાયક પણ નથી છોડતો !!
ghamand bhari vato karine
koinu dil na dukhavasho karan ke
samay ghamandane todi nakhe chhe ane vat
karav layak pan nathi chhodato !!
Gujarati Suvichar
1 year ago
ભેગું કરેલું ભોગવી શકાશે કે
ભેગું કરેલું ભોગવી શકાશે
કે કેમ એ તો ખબર નથી પણ
ભેગું કરવા માટે જે કર્મ કર્યા છે
એ તો ભોગવવા જ પડશે !!
bhegu karelu bhogavi shakashe
ke kem e to khabar nathi pan
bhegu karava mate je karm karya chhe
e to bhogavava j padashe !!
Gujarati Suvichar
1 year ago
ધીરજની એક સીમા હોય છે,
ધીરજની એક સીમા હોય છે,
જો હદથી વધારે થઇ જાય તો પછી
એ કાયરતા ગણાય છે !!
dhirajani ek sima hoy chhe,
jo hadathi vadhare thai jay to pachhi
e kayarat ganay chhe !!
Gujarati Suvichar
1 year ago
મારે વેલેન્ટાઇનના 7 દિવસ નથી
મારે વેલેન્ટાઇનના
7 દિવસ નથી મનાવવા,
મારે તો તારી સાથે ફેરા ફરીને
7 વચન નિભાવવા છે !!
mare valentine na
7 divas nathi manavava,
mare to tari sathe fera farine
7 vachan nibhavava chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
જીવનમાં પ્રયાસ હંમેશા કરતા રહો
જીવનમાં પ્રયાસ
હંમેશા કરતા રહો સાહેબ,
મંજિલ મળે કે અનુભવ મળે
બંને અમૂલ્ય છે !!
jivanama prayas
hammesha karata raho saheb,
manjil male ke anubhav male
banne amulya chhe !!
Life Quotes Gujarati
1 year ago
ઉંમર અને કમર બંને જો
ઉંમર અને કમર બંને
જો ચાલીસની થઇ ગઈ હોય તો
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ છોડીને
ભજનમાં મન લગાવો !!
ummar ane kamar banne
jo chalisani thai gai hoy to
facebook ane instagram chhodine
bhajan ma man lagavo !!
Gujarati Jokes
1 year ago
