Shala Rojmel
થોડા દિવસમાં #IPL શરુ થઇ

થોડા દિવસમાં
#IPL શરુ થઇ જશે અને
2 મહિના તો ખબર પણ નહીં પડે
કે આપણે બેરોજગાર છીએ !!

thoda divasama
#ipl sharu thai jashe ane
2 mahina to khabar pan nahi pade
ke aapane berojagar chhie !!

Gujarati Jokes

1 year ago

ખબર નહીં શું કામ હું

ખબર નહીં શું કામ હું
એ વ્યક્તિની ચિંતા કરું છું,
જેને મારી કંઈ પડી નથી !!

khabar nahi shun kam hu
e vyaktini chinta karu chhu,
jene mari kai padi nathi !!

સંબંધ ભલે નાનો એવો પણ

સંબંધ ભલે નાનો એવો
પણ એક હીરા જેવો હોવો જોઈએ,
દેખાવમાં સાવ નાનો પણ કિંમતી
અને અમૂલ્ય હોવો જોઈએ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

sambandh bhale nano evo
pan ek hira jevo hovo joie,
dekhav ma sav nano pan kimmati
ane amuly hovo joie !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

એક સુંદર સ્ત્રી અને પૈસાદાર

એક સુંદર સ્ત્રી
અને પૈસાદાર પુરુષ,
ક્યારેય ખોટા નથી હોતા !!

ek sundar stri
ane paisadar purush,
kyarey khota nathi hota !!

Gujarati Jokes

1 year ago

દહેજ લેવાવાળાના મોઢા પર થૂંકવાથી

દહેજ લેવાવાળાના મોઢા પર
થૂંકવાથી જો નવરા થઇ ગયા હોય તો
સારા ધનવાન છોકરાને શોધવાવાળાના
મોઢા પર પણ જરા થૂંકી લેજો !!

dahej levavalana modha par
thunkavathi jo navar thai gaya hoy to
sara dhanavan chhokarane shodhavavalan
modha par pan jara thunki lejo !!

Gujarati Jokes

1 year ago

હવે તો છોકરાઓ પણ કુકરની

હવે તો છોકરાઓ પણ
કુકરની રીંગ જેવો કાળો દોરો
પગમાં પહેરતા થયા છે !!

have to chhokarao pan
kukarani ring jevo kalo doro
pagama paherata thaya chhe !!

Gujarati Jokes

1 year ago

જિંદગીની પીચ ઉપર હંમેશા ધ્યાનથી

જિંદગીની પીચ ઉપર
હંમેશા ધ્યાનથી રમજો કેમ કે
તમારી સૌથી નજીક વાળો જ
તમારું સ્ટમ્પીંગ કરતો હોય છે !!

jindagini pich upar
hammesha dhyanathi ramajo kem ke
tamari sauthi najik valo j
tamaru stumping karato hoy chhe !!

હોળી આવી રહી છે, હવે

હોળી આવી રહી છે,
હવે જોજો એ લોકો પણ
કહેશે કે મને રંગ ના લગાવશો
મને રંગોની એલર્જી છે !!

holi avai rahi chhe,
have jojo e loko pan
kaheshe ke mane rang na lagavasho
mane rangoni allergy chhe !!

Gujarati Jokes

1 year ago

માણસ ક્યારેય સ્વભાવ નથી બદલતો,

માણસ ક્યારેય
સ્વભાવ નથી બદલતો,
જરૂર પડે ત્યારે થોડા સમય માટે
સારા બનવાની એક્ટિંગ કરી લે છે
પણ જરૂર પૂરી થતા જ પોતાના અસલી
રંગમાં આવતા વાર નથી લાગતી !!

manas kyarey
svabhav nathi badalato,
jarur pade tyare thoda samay mate
sara banavani acting kari le chhe
pan jarur puri thata j potana asali
rangama aavata var nathi lagati !!

જિંદગી કંઇક એવા સમયમાંથી પસાર

જિંદગી કંઇક એવા
સમયમાંથી પસાર થઇ રહી છે
કે જો મારું પર્સ ખોવાઈ જાય તો
જેને મળશે એ દુઃખી થશે !!

jindagi kaik eva samay
manthi pasar thai rahi chhe
ke jo maru purse khovai jay to
jene malashe e dukhi thashe !!

Gujarati Jokes

1 year ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.