નોકરી ના મળવાનો અર્થ એ
નોકરી ના મળવાનો
અર્થ એ છે કે જિંદગીએ તમને
માલિક બનવાની તક આપી છે !!
nokari na malavano
arth e chhe ke jindagie tamane
malik banavani tak aapi chhe !!
Life Quotes Gujarati
1 year ago
સમયે આમ તો ઘણુબધું શીખવાડ્યું,
સમયે આમ તો
ઘણુબધું શીખવાડ્યું,
બસ સમય ઘણો લગાડ્યો !!
samaye aam to
ghanubadhu shikhavadyu,
bas samay ghano lagadyo !!
Life Quotes Gujarati
1 year ago
એ લોકોથી અંતર બનાવીને રાખવું
એ લોકોથી અંતર
બનાવીને રાખવું જોઈએ જે
માત્ર ગરજ હોય ત્યારે જ તમને
યાદ કરે છે બાકી તો નજરઅંદાજ
કરવાનો કોઈ મોકો નથી ચુકતા !!
e lokothi antar
banavine rakhavu joie je
matra garaj hoy tyare j tamane
yaad kare chhe baki to najaraandaj
karavano koi moko nathi chhukata !!
Life Quotes Gujarati
1 year ago
સૌથી સારો બદલો, પોતાને ઉઠાવો
સૌથી સારો બદલો,
પોતાને ઉઠાવો અને આગળ વધો,
એ લોકો જેવા બિલકુલ ના બનશો
જેમણે તમને દુઃખ દીધું છે !!
sauthi saro badalo,
potane uthavo ane aagal vadho,
e loko jeva bilakul na banasho
jemane tamane dukh didhu chhe !!
Gujarati Suvichar
1 year ago
એક મહિના પહેલા મારા મિત્રએ
એક મહિના પહેલા
મારા મિત્રએ ગર્લફ્રેન્ડ બનાવી
અને મેં મારા માટે ચપ્પલ ખરીદ્યા હતા,
મારા ચપ્પલ હજુ ચાલી રહ્યા છે !!
ek mahina pahela
mara mitrae girlfriend banavi
ane me mara mate chappal kharidya hata,
mara chappal haju chali rahya chhe !!
Gujarati Jokes
1 year ago
આજે મેં ભાત બનાવ્યા છે,
આજે મેં ભાત બનાવ્યા છે,
કંઇક એટલા સારા બન્યા છે કે
કુકર એને છોડતું જ નથી !!
aaje me bhat banavya chhe,
kaik etala sara banya chhe ke
cooker ene chhodatu j nathi !!
Gujarati Jokes
1 year ago
ભવ્ય મહેલ હોય કે હોય
ભવ્ય મહેલ હોય કે
હોય નાની એવી ઝુંપડી,
ઘર એ જ કહેવાય છે જ્યાં
સુખ અને શાંતિ મળે !!
bhavya mahel hoy ke
hoy nani evi jhumpadi,
ghar e j kahevay chhe jya
sukh ane shanti male !!
Life Quotes Gujarati
1 year ago
ઉપવાસ ભોજનનો જ નહીં, ક્યારેક
ઉપવાસ ભોજનનો જ નહીં,
ક્યારેક ક્યારેક લોકોનો પણ
કરવો જરૂરી હોય છે !!
upavas bhojanano j nahi,
kyarek kyarek lokono pan
karavo jaruri hoy chhe !!
Gujarati Suvichar
1 year ago
આજકાલ લોકો સંબંધ જાતે નથી
આજકાલ લોકો સંબંધ
જાતે નથી તોડતા પણ એવી
પરિસ્થિતિઓ ઉભી કરે છે કે તમે
પોતે એમની જિંદગી માંથી નીકળી જાઓ
જેથી એ તમને દોષ આપી શકે !!
aajakal loko sambandh
jate nathi todata pan evi
paristhitio ubhi kare chhe ke tame
pote emani jindagi manthi nikali jao
jethi e tamane dosh aapi shake !!
Sambandh Status Gujarati
1 year ago
કોઈને હરાવવાનો બિલકુલ શોખ નથી
કોઈને હરાવવાનો
બિલકુલ શોખ નથી મને,
બસ પોતાની જાતને આગળ
લઇ જવાની જીદ છે મને !!
koine haravavano
bilakul shokh nathi mane,
bas potani jatane aagal
lai javani jid chhe mane !!
Attitude Shayari Gujarati
1 year ago
